________________
માધ વદિ ૧૩ ને બુધવાર તા.૨૨-૨-૭૭ના શુભ દિવસે અભિષેક, પ્રતિષ્ઠા વિગેરે મહત્સવ તથા શ્રીકદંબ ગણધર, શ્રી પુંડરિક ગણધર, શ્રી શ્રીનાભ ગણધર, અને ગૌતમરવામો વિગેરે ગુણ મૂર્તિઓ સંબંધી અષ્ટોત્તરી સ્નાત્ર મહત્સવ તથા ઉપર (શ્રીકબગિરિ ઉપર) કુંભ સ્થાપના વિગેરે.
માઘ વદિ ૧૪ ને ગુરૂવાર, તા. ૨૩-૨-૩૩ના શુભ દિવસે દીક્ષા કલ્યાણકનો વરઘોડો, ડુંગર ઉપર નવ ગ્રહ પૂજન અને દશ દિપાલનું પૂજન વિગેરે.
માઘ વદ ૦))ને શુક્રવાર, તા. ર૪-૨-૩૩ ના શુભ દિવસે ડુંગર ઉપર દેરીઓના અભિષેકની ક્રિયા, શાન્તિસ્નાત્રને મસવ વિગેરે.
ફાગણ સુદ ૧ને શનિવાર, તા. ૨૫-૨-૩૩ના શુભ દિવસે કલ્યાણની બાકી રહેલી ક્રિયાઓ, તથા કેવળ જ્ઞાન કલ્યાણકની કિયા વિગેરે.
ફાગણ સુદ ૨ ને રવિવાર, તા. ૨૬ ૨-૩૩ના શુ જ દિવસે શુભ લગ્નમાં અંજન શલાકાની શુભ ક્રિયા [અંજનની શુભ ક્રિયા] બાદ અભિષેક ક્યા, કલ્યાણકની બાકી રહેલી ક્રિયાઓ વિગેરે. તથા શા. ચંદુલાલ બુલાખીદાસ [શાપુરવાળા] તરફથી નવકારશી. * ફાગણ સુદ ૩ ને સોમવાર તા. ર૭--૩૩ના શુભ દિવસે શુભ મુહૂર્તમાં પ્રભુને ગાદીએ બિરાજમાન કરવા (એટલે પવાસણ પર સ્થિર કરવા), દંડારોપણ, ધ્વજા આરોપણ અને કળશઆપણુ ક્રિયા. તથા અમદાવાદના શા કરમચંદ કુલચંદભાઈની દીકરી પુંછન મૂળનાયજી મહારાજને પધરાવે તે ક્રિયા અને પુંછબહેન તરફથી નવકારશી.
ફાગણ સુદ ૪ ને મંગળવાર, તા. ૨૮–૨૩૩ના શુભ દિવસે રથયાત્રાને વરાડો અને વિષ્ટિની ક્રિયા.
ફાગણ સુદ ૫ ને બુધવાર, તા. ૧-–૩૩ના શુભ દિવસે મૂળ દેહરાસરનું દ્વાર ઉઘાડવાને વિધિ, પ્રભુજીનાં પ્રથમ દર્શનને વિધિ, અને અષ્ટોત્તરી સ્નાત્રને મહત્સવ વિગેરે.