________________
સ્પષ્ટાથે–તથા શ્રીકાંબગિરિમાં કદંબવિહાર નામના બાવન જિનાલય મહાપ્રાસાદમાં પુંજીબાઈએ મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, તે પ્રસંગના બાવીસ દિવસના મહોત્સવમાં શાન્તિસ્નાત્ર (અષ્ટોત્તરી સ્નાત્ર) ભણાવવામાં આવ્યું અને ઘણું નેકારશી વિગેરે સ્વામીવાત્સલ્ય થયાં, તથા વિશાલ રથયાત્રાને વરઘોડો નીકળે, અને ફાગણ સુદી ચોથને દિવસે એટલે પ્રતિષ્ઠા પછી બીજે દિવસે રથયાત્રાને વરઘડતથા વિષ્ટિ સંબંધિ વિધિ થયે. ૧૩૧
दारुग्घाडणमेवं-वुड्ढसिणत्तुस्सवो समत्तीए ॥ पहुदंसणमिइ कहिया-संखेवा सयलदिणकिरिया॥१३२॥
સ્પાર્થ –તથા ફાસુત્ર પાંચમ બુધવારે મોટા મહેત્સવ પૂર્વક શ્રીકાંબવિહાર દેહરાસરની દ્વારા દઘાટન ક્રિયા (બારણું ઉઘાડવાની વિધિ) થઈ, તેમજ બૃહશાન્તિ ખાત્ર [૧૦૮ વાર અભિષેકની વિધિ થયું, અને એ સર્વ ક્રિયા વિધિઓ સમાપ્ત થયા બાદ શ્રીસ્ક્વબવિહારમાં પ્રતિષ્ઠિત કરેલ મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી પ્રભુના પ્રથમ દર્શનને વિધિ
, એ પ્રમાણે સર્વ ૧દિવસેની એટલે બાવીસે દિવસેની કિયા વિધિઓ સંક્ષેપથી કહી દીધી. તે ૧૩ર છે
૧ અહિ રર દિવસની અનુક્રમે દરેક દિવસની ક્રિયાવિધિ ગાથામાંથી સ્પષ્ટ ન સમજાય તે માટે આ અંજનશલાકા પ્રતિષ્ઠાની બહાર પડેલી કંકમ પત્રિકામાં જે દરેક દિવસનો અનુક્રમ છપાયેલ છે તે અનુસાર અનુક્રમ આ પ્રમાણે.
માઘ શુદ ૧૩, તા. ૮-૨-૩૩ ના શુભ દિવસે મંડપ સ્થાપન, જલયાત્રાથી લાવેલા જળથી કુંભ સ્થાપના, અને મંગલ દીવાનું સ્થાપન વિગેરે શબ ક્રિયાઓ.