________________
सिरिनेमिमरिगुरुणो विजओदयसूरि नंदणायरिया ॥ सिद्धंतुत्तविहाणं-जणकिरियाकरगा तिण्णि ॥१३३॥
સ્પષ્ટાર્થ–પરમ પૂજ્યગુરૂવર્ય શ્રીમદ્દવિજયનેમિસૂરી શ્વર, તથા વિધિ વિધાનના જ્ઞાતા અને મહુર્નાદિકના જ્ઞાતા તેમના શિષ્ય શ્રીમદ્દ
વિદયસૂરીશ્વર,અને તેમના શિષ્ય અને પરમ ગુરૂવર્યના પ્રશિષ્ય શ્રીમદ્ વિજયનંદન સૂરીશ્વર એ ત્રણ મહાત્મા શ્રીસિધ્ધાન્તમાં કહેલા વિધિ પ્રમાણે સર્વ પ્રતિમા એની અંજનશલાકાની ક્રિયા કરનાર હતા. તે ૧૩૩ છે
तत्तविवेयगसंठा-सब्भेहि सासणिकरसिएहिं ।। गुरुलहुदेउलियाओ-कारिता जिणयपडिमाओ॥१३४॥ संठविया भव्वेहि-इयावरेहि नयरसेठिपमुहेहि ॥ हिडेहि देउलिया-निम्मावणठावणाईंसुं ॥१३॥ नायागयदविणवओ-विहिओ सिरिनेमिसुरिगुरुवयणा ॥ इय बहुसंखेवाओ-पढिया पढमंजणसलाया ॥१३६॥
૫ટ્ટાથે–અમદાવાદમાં મારા શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી જૈન શાસનની ઉન્નતિ કરવામાં અત્યંત રસવાળાઅભિલાષવાળા એવા શાસનરસિક શ્રાવકોએ તાધિરવામાં નામની એક સંસ્થા-સભા ઘણા વખતની સ્થાપેલી છે, તે તત્વ વિવેચક સભાના સભ્ય ધનવાન સદ્દગૃહસ્થોએ શ્રીકદંબવિહારને ફરતી નાની મોટી દેહરી કરાવીને તેમાં જુદા જુદા અનેક જિનેન્દ્ર પ્રભુની તથા સૂરિવારોની પ્રતિમાઓ
આ નિયમિત દિવસોમાં લખેલા નિયમિત ઉધિ ઉપરાન્ત પણ અંજનશલાકા સંબંધી બીજી અનેક ક્રિયાઓ તેમજ વચ્ચે નહિં લખેલા દિવસેમાં પણ બીજી અનેક ક્રિયાઓ તથા દરેક દિવસે વિવિધ પૂજા અગી ભાવના વિગેરે વિધિ થયા.