________________
તેમની પ્રતિમાઓનો સ્નાત્રવિધિ અને આ ક્રિયાને અંગે કુંભસ્થાપના વિગેરે વિધિ વિધાન થયા. ૫ ૧૨૫ છે
वरघोडो दिक्खाए-गहदिसिवालच्चणाइ सुकयंबे ॥ संतिसिणत्ताइजुया-देउलियहिसेयकिरियाओ ॥१२६॥
સ્પષ્ટા–તથા માહ વદી ચૌદશ ગુરૂવારે શ્રીકદંબગિરિ તીર્થમાં શ્રી મહાવીરસ્વામીની દીક્ષાને વરઘેડે ઘણા આડંબરપૂર્વકનીક તથા શ્રીકદંબગિરિની ઉપર નવ ગ્રહની પૂજા અને આઠ દિગ્યાલ ની પૂજા તે શાન્તિસ્નાત્રાદિ સહિત થઈ. તેમજ માહ વદી અમાસ શુકવારે દેહરીઓના અભિષેકની ક્રિયા શાંતિસ્નાત્ર વિગેરે ક્રિયા થઈ. ૧૨ दिक्खासेसविहाणं-केवलकल्लाणगुस्सवाइविही ।। मुहलग्गंजणकिरिया-सूरिकया महभिसेयविही॥१२७॥
સ્પષ્ટાર્થ–તથા ફાગણ સુદી ૧ શનિવારે શ્રી મહાવીર સ્વામીના દીક્ષા મહોત્સવને બાકીને સર્વ વિધિ થયે, ત્યાર બાદ કેવલજ્ઞાન કલ્યાણના મહોત્સવને આદિ (શરૂઆતને) વિધિ થયો એટલે શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું તે સંબંધિ વિધિ થયે. ત્યાર બાદ ફાસુત્ર બીજ રવિવાર શુભ મુહુર્ત ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરે કરેલી અંજનક્રિયા થઈ અને માટે અભિષેકવિધિ થયેa૧૨ા
वरकेवलकल्लाणे-सेसविहाणाइ संघवच्छल्लं ॥ पुज्जजिणासणठवणं-दंडाइयरोवणं विहिणा ॥१२८॥
સ્પષ્ટાથે–તથા પ્રભુના ઉત્તમ કેવળજ્ઞાન કયાકના " પ્રસંગના બાકીના બીજા પણ અનેક વિધિ વિધાને થયાં,