________________
અને તે આહાનનાં મંત્રોચ્ચાર, તથા દેવ દેવીઓના આન્હાન કરવા માટે બલિ બાકુલાનો પ્રક્ષેપ વિધિ અને તેના મન્નન્યાસ કરીને દેવ દેવીઓની સ્થાપના કરવા પૂર્વક તે તીર્થનુંશાસનનું કલ્યાણ કરનારા શ્રી સિદ્ધચક્ર પૂજન વિગેરે વિધાને ઉત્તમ પ્રકારે થયાં, તથા શ્રીજિનેશ્વરના કલ્યાણક વિગેરેના કારાવાળી રથયાત્રા નીકળી. તેમાં પણ રથયાત્રાને ઉચિત–યોગ્ય એવી સર્વ ઋામગ્રીઓ ઘણું શોભા આપનારી હતી. મે ૧૨૦ / ૧૨૧ છે
- તથા આહ વદી પાંચમ બુધવારે વીસસ્થાનના મહામડલની પૂજા વિગેરે, માહ વલી ૬ ગુરૂવારે વિજ પૂજા દંડપૂજા કળશપૂજા અને અભિષેકપૂજા વિગેરે ઘણા પ્રકારની પૂજાઓ મોટા ઉત્સવ પૂર્વક થઈ, અને માહ વદી નેમ શનિવારે
રાખની નાની પિટલી બાંધીને પ્રભુના હાથે અને પ્રભુની માતાના હાથે બાંધે છે, જેથી ડાકણ શાકણ વિગેરેની દુષ્ટ દષ્ટિએ નાશ પામે છે.
ત્યાર બાદ પ્રભુની કણેન્દ્રિયને સતેજ કરવાના ઉદ્દેશથી રત્નની રચનાવાળા બે ગોળ પત્થર લઈ પ્રભુના કાન આગળ તમારું આયુષ્ય પર્વતના આયુષ્ય જેટલું થાઓ એમ કહીને તે બે પથરા પરસ્પર અફાળે છે.
ત્યાર બાદ પ્રભુને હાથમાં લઈને અને માતાને હાથ ધરીને - જન્મસ્થાને લાવી શયામાં સૂવાડી ગીત ગાતી ઉભી રહે છે. ત્યાર
બાદ ઇન્દ્ર આવી પ્રભુને મેર ઉપર લઈ જઈ ઘણુંજ મોટા આડં. -બર પૂર્વક પ્રભુને જન્માભિષેક કરે છે તે વર્ણન લેક પ્રકાશ વિગેરે ગ્રંથથી જાણવું,