________________
GH
શામાં એકેક કૂટ-શિખર હાવાથી રૂચક પČત ઉપર છત્રીસ દિકકુમારી અને રૂચક પર્વતની નીચે દ્વીપન ભૂમિના મધ્યભાગમાં ચાર દિશાએ ચાર ફૂટ છે તે ઉપર પણ ૪ દિકકુમારી રહે છે, તે અભ્ય॰તર રૂચક દ્વીપની અથવા મધ્ય રૂગ્મની જ દેવી ગણાય છે, એમ સ ૨ તેરમા રૂચક દ્વીપમાં ૪૦ દિશાકુમારીએ છે, તેમાંથી નન્દાત્તરાનન્દા આનદાન દિવના-વિજયા-વૈ યન્તી-જયન્તી ને અપરાજિતા એ આઠ દેવીએ પૂર્વ દિશાનાં ૮ શિખરા ઉપર હાવાથી પૂર્વ રૂ૫કવાસિની ગણાતી એ ૮ દેવીએ પૂર્વ કહ્યા પ્રમાણે જિતેશ્વરના જન્મ સ્થાને આવી દરેક દેવી એક આરિસેા હાથમાં લઈ પ્રભુને દેખાડતી પ્રભુની પૂર્વ દિશામાં માયન કરતી ઉભી રહે છે.
॥ इति पूर्व रुचकवासी ८ दिकुमारी ॥
ત્યાર બાદ એન્ન રૂચક પર્વત ઉપર દક્ષિણ દિશાનાં ૮ શિખરે ઉપર વસનારી સમાહારા સુપ્રદત્તા સુપ્રભુહા યશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા અને વસુંધરા એ નામવાળી દેવીએ આવીને પ્રભુની દક્ષિણ બાજુ હાથમાં જળથી ભરેલા એક્રેક કળશ લઇને ઉભી રહે છે | કૃત્તિ ક્ષિન હાની ૮ વિધીમાી ॥
ત્યાર ભાદ્ એજ રૂચક પર્વત ઉપર પશ્ચિમ દિશામાં રહેલાં અઠ શિખરાની ઉપર વસનારી ઇલાદેવી સુરાદેવી પૃથ્વી પદ્માવતી એકનાસા નમિકા ભદ્રા શીતા એ આઠ નામવાળી દેવીએ આવીને પ્રભુની પશ્ચિમ બાજુએ એકેક વીંમણે હાથમાં રાખીનેં ગાયન ગાતી ઉભી રહે છે ! વૃત્તિ પશ્ચિમ હવની ૮ Üિમારી ॥
ત્યાર બાદ એજ રૂચક પર્વત ઉપર ઉત્તર દિશામાં રહેલાં ૮ શિખરે ઉપર વસ(રહે)નારી અલમ્બુશા મિતદેશી પુંડરિકા વાણી હાસા અપ્રભા શ્રોહી એ નામવાળી ૮ દિશાકુમારી આવીને પ્રભુની ઉત્તર દિશામાં ચામર વીંજતી અને ગાયન ગાતી ઉભી રહે છે || ક્રૂત્તિ ઉત્તર હરની ૮ વિધમી