________________
સંવર્તક વાયુ સંહરી લઈને પ્રભુની પાસે આવી મધુરે ગીત ગાતી ઉભી રહે. એ અલકની આઠ દિશાકુમારીનું કાર્ય કર્યું. કૃતિ મોઢોવનિવાસી ગણી વિરપુરિયar
ત્યાર બાદ મેઘૂંકરા-મેરવતી-સુધા–મેઘમાલિની–સુવત્સા-વત્સમિત્રા–વારિણ–બલાહકા એ ૮ દિકકુમારીઓ ઉáલેકની રહેનારી છે, કારણ કે મેરૂપર્વતની તલહટીથી ૫૦૦ (પાંચસો) જન ઉપર ચઢતાં નંદનવન નામનું વન છે, અને એ વનમાં ૫૦૦ જન ઉંચા, મૂળમાં ૫૦૦ એજન પહેલાં અને ઉપર અઢીસો યોજન પહેલાં, અન્નેમેરૂની ચાર વિદિશામાં એકેકમાં બે બે મળી ૮ ફૂટ-શખરો છે. તે એ મેઘકરા આદિ ૮ દેવીઓનાં છે. અને એ શિખર ઉપર એ દેવીઓના પ્રાસાદ છે, એ પ્રાસાદ ભૂમિથી ૧૦૦. ચાજન ઉચે. છે, ને ૯૦૦ પેજન ઉપરથી ઉર્વ લેકની શરૂઆત થાય છે માટે એ ૮ પ્રાસાદો ઉર્વકમાં હોવાથી એ પ્રાસાદ નિવાસી ૮ દેવીઓ પણુ ઉર્ધ્વ લોકની ૮ દિકકુમારિકાઓ ગણાય છે. આ દેવીઓ પણ અલકવાસી ૮ દેવીઓની માફક સર્વ સદ્ધિ સહિત આવીને વૈક્રિય સમુઘાતથી આકાશમાં મેવ વિકુવ પ્રથમની દેવીઓએ શુદ્ધ કરેલી ભૂમિ ઉપર સુગંધી જળ વર્ષાવે છે, ત્યાર બાદ પંઘને સંહરીને પંચવણું પુષ્પના મેઘ વિમુવીને યોજન પ્રમાણુ ભૂમિમાં પંચવણું પુપિ વર્ષાવે છે. જેથી ઢીંચણ સુધી ઉંચા ફૂલના રાશિ (ઢગલ ) જાય છે, ત્યાર બાદ પુષ્પના મેઘ સંહરીને ઉત્તમ સુગ ધિવાળાં દ્રવ્યોથી ધૂપ કરે છે, અને ત્રણ કાર્ય કરી પ્રભુની પાસે આવી ગાયન ગાતી ઉભી રહે છે. જે રૂતિ ડહોળનિવાસી ૮ વિજ્ઞાન છે
એ પ્રમાણે ઉલકની ૮ દેવીઓનું કાર્ય પૂરું થયા બાદ તેર મા રૂચક દ્વીપ નામના દ્વીપમાં વલયાકાર રૂચકગિરિ નામને મહાન પર્વત (ચૂડીના આકારે ફરતે ગોળ આકારવાળા) છે. તે પર્વત ઉપર ચાર દિશામાં દિશાકુમારી દેવીઓનાં ૮-૮ ફૂટ છે, અને ચાર વિદિ