________________
बिहनंदावदृच्चा-पढमदुकल्लाणगुस्सवारंभो ॥ तह वरदिसिकुमरीणं-महुस्सवो रंगओ जाओ ॥१२३॥
સ્પષાર્થ–તથા સેલ વિદ્યાદેવીઓની પૂજા અને શાન્તિ કળશ વિગેરે ઉત્તમ પ્રકારના વિધિઓ થયા, તથા માહ વદી ચા મંગળવારે મુખ્ય શાસન દેવીઓનું આહાન
૧ રોહીશુ–પ્રજ્ઞપ્તિ–વજશંખલા-વજકુશ-અપ્રતિચકા અથવા ચકેશ્વરી દેવી-પુરૂષદરા-કાલી–મહાકાલી-ગૌરી- ગાધારી- સર્વસ્ત્રામહાવાલા-માનવી–વરેટથા-અછૂતા- માણી– મહામાણી એ ૧૬ વિદ્યા દેવીઓ છે. એ સર્વે સમ્યગ્દષ્ટિ અને શાસનનું હિત કરનારી દેવીઓ છે.
૨ આ કદંબવિહારમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયક છે અને .. મહાવીર સ્વામીના શાસનની અધિષ્ઠાયિકા દેવી સિદ્ધાયિક નામની છે, તે આઠ પ્રકારની વ્યન્તર જાતિ જે ભૂત પિશાચ વિગેરે છે તેમાં ત્રીજી યક્ષનિઃાયની છે. અને એ પણ સમ્યગ્દષ્ટિ દેવી છે, તેમજ શ્રી મહાવીર સ્વામીના શાસનનું હિત ચાહનારી અને તેવા -તેવા પ્રકારના અતિ વિકટ પ્રસંગમાં મહાવીર સ્વામીના શાસનના ભકોને સહાય કરનારી છે તેમજ શાસનનું રક્ષણ કરનારી છે. દરેક તીર્થંકર પ્રભુના શાસનમાં એક યક્ષ અને એક ક્ષણ શાસનરક્ષક તરીકે ય છે. જેથી આ ચોવીસીના ચોવીસ યક્ષ દેવો અને ચોવીસ યક્ષ દેવીએ તે તે જિનેશ્વરોના શાસનના સંરક્ષક છે.
૫૬ દિશિકમારીઓનાં નામ તથા સ્થાન વિગેરે સ્વરૂપ આ પ્રમાણે શ્રીજિનેશ્વર પ્રભુના જન્મના પ્રસંગે દિશાકુમારીઓનાં આસન કંપાયમાન થાય છે. તે વખતે અવધિજ્ઞાનને ઉપગ મૂકી સિંહાસન કંપવાનું કારણ જાણું પિતાપિતાને યોગ્ય પ્રભુની માતાના સૂતિકર્મ (સૂવાવડ સંબંધિ ક્રિયા) કરવા માટે દિશાકુમારીઓ આવે છે. તેમાં પ્રથમ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મેરૂ પર્વતની ચાર વિદિશાઓમાં