________________
રહેલા ચાર ગજત ગિરિનાં સાત સાત અને આઠ આઠ શિખરો છે. તેમાંથી બે બે શિખરોની નીચે અધે માં વસનારી બે બે દિશાકુમારીઓનાં બે બે ભવને છે તેમાં એનો નિવાસ છે, તેમજ એ શિખર ઉપર પણ એ ૮દેવીઓના પ્રાસાદ છે, એ પ્રમાણે અધોલોકમાં રહેનારી એ ભોગં કરાભગવતી–સુભાગા-ભોગામિનીતેયધારા-વિચિત્રા-પુષ્પમાલા ને અનિન્દિતા એ આઠ નામવાળી આઠ દિશાકુમારીઓના સિંહાસને સૌથી પ્રથમ કંપે છે, તેથી શ્રીજિનેશ્વરને જન્મ જાણુને આઠ દેવીઓ એક બીજાને બોલાવી બેગી થઈ વિચારે છે કે આપણે એ અનાદિ કાળને આચાર છે કે શ્રીજિનેશ્વરને જન્મોત્સવ કરે, માટે આપણે આઠે ત્યાં જઈને પ્રભુની માતાની પ્રસૂતિ ક્રિયા વગેરે કાર્ય કરી આપણે જન્મ સફળ કરીએ. એ પ્રમાણે આઠે કુમારીઓ પરસ્પર નિર્ણય કરીને પિતાના સેવક દેવને બોલાવી પિત પિતાનું જુદું જુદું યાત્રા (બીજે સ્થાને જતાં જરૂરી) વિમાન તૈયાર કરાવે છે. તે એક જન વિસ્તારવાળા અને સેંકડો રનના પતંભોવ ળા મનોહ, વિમાનમાં પિતાના ૪૦૦૦-૪૦૦૦ સામાનિક દે અને ૪–૪ મહત્તરા દેવીઓ સહિત તથા સાત સૈન્ય સાત સેનાપતિ ૧૦૦૦ અત્મિરક્ષક દે અને બીજા પણ અનેક દેવ દેવીઓના પરિવાર સહિત બેસીને ગીત વાછત્ર નાટક સહિત અને અદ્ધિક ૮ દિકકુમારિકાઓ શિઘ જન્મસ્થાને આવી વિમાનમાંથી નીચે ઉતરી ઔજિનેશ્વરને અને જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈને વિનયથી નગ્ન થઈને પ્રભુની માતાની રસ્તુતિ કરીને અમે અધેલાની રહેનારી આઠ દિશાકુમારી દેવીઓ પ્રભુને ૧ ૪વ કરવા આવ્યા છીએ, માટે તમારે હીવું નહિં એમ માતાને કહી વિક્રિય સમુદ્દઘાત કરી સંવર્તક વાયુ વકુવ ચારે દિશામાં એકેક જન પ્રમાણ ભૂમિમાંથી ધૂળ કાષ્ટ, કચરે, ઘાસ વિગેરે નકામી વસ્તુઓ ઉડાડી દઈને તે ફેલાતા સુગંધવાળા સંવર્તક વિયુવડે ભૂમિશુદ્ધિ કરે, અને એ રી; ભૂમિ સ્વચ્છ કર્યા બાદ