________________
શાન્તિને આપનારી એવી શાસ્ત્રનદેવીની પ્રતિષ્ઠાના મહેસ્રવ્ કર્યાં. ॥ ૧૨૨ ॥
તથા માહ વદી દશમ રવિવારે—બૃહદાવત્ત ની ( મેટા નહાવત સાથીયાની ) પૂજા થઈ, તથા વ્હેલા એ કલ્યાણુકના મહાત્સવને આરંભ થયા. તેમજ ટ્યવન કલ્યાણક મહાત્સવ પ્રસંગે ઘણા હર્ષથી ઉત્તમ છપ્પન દિશિકુમારીઓના મહાત્સવ થયા. ॥ ૧૨૩ ૫
जम्मा हिसेय किरिया - इंदाइमहुरुसवाइया रम्मा || अडदसहिसेयणाम- दुवणा वरलेहसालाई || १२४ ॥
પછા —માહ વદ્દી ૧૧ સેએ ખીર જન્મ કલ્યાણકના-મહેત્સવ પ્રસ ંગે પ્રભુની અભિષેક ક્રિયા થઈ એટલે જ અને સૂચવના! સ્નાત્ર મહાત્સવ થયા. તે પ્રસંગે છપ્પન દિકુ સારિકાને અને ઇંદ્રાદિએ મેરૂ ઉપર કરેલ મહાસત્ર દ્ઘિ— અનેક પ્રકારના અનાહર મહાત્મવેશ થયા. તથા અઢાર અભિષેક થયા, માહ વદી ૧૨ મગળવારે પ્રભુના નામની સ્થાપના થઇ, ત્યાર બાદ પ્રભુને ઉત્તમ લેખશાળામાં મેકલવા વિગેરેના (એટલે પ્રભુને નિશાળે બેસાડવા વિગેરેના) વિધિ થયા. ૫૧૨૪
अहिसे पट्ठाइय-महुस्सव्वो गणहराइयगुरूणं ॥ विवसिणस विहाणं- कुंभट्टवाइ सुकबे || १२५ ||
સ્પષ્ટા તથા માહ વદી તેરસ સુધારે ઉત્તમ શ્રી કઈ બગિરિમાં શ્રીગૌતમગણધર વિગેરે ગણધરોની તથા પ્રાચીન પૂર્વાચાયની પ્રતિમાઓના અભિષેકની ક્રિયા અને તેમની પ્રતિષ્ઠા વિગેરેને અંગે જરૂરી વિધાન થયું અને