________________
૪૫
સ્પષ્ટા—એ પ્રમાણે સરપુર ગામમાં અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઇ વિગેરે શ્રીસદે શ્રીગુરૂના ઉપદેશથી તે શ્રીઆદીશ્વર પ્રભુના પ્રાચીન ને જીણુ દેરાસરના જીર્ણોદ્ધાર કરાગૈા. તે ઉપરાંત શ્રીમહાનિશીથમાં શ્રાવકાને નવકાર આદિઆવશ્યક સૂત્ર ભણવા માટે જે અમુક અમુક પ્રકારની તપશ્ચર્યાં કરવા રૂપ ઉપધાનંવવિધ કહ્યા છે તે શાસ્ત્રોક્ત ઉપધાન તપની ક્રિયા પણ અમદાવાદના લાવરીની પાળના રહીશ. શા. ચુનીભાઇ ભગુભાઈ તરફથી શ્રી સઘના ઉલ્લાસપૂર્વક ઘણી સારી રીતે થઇ, અને એ પ્રમાણે અણુ દ્ધાર અને ઉપધાન તપ વિગેરે ઘણાં ધાર્મિક કા થવાથી શ્રી જૈન શાસનની ઘણી પ્રભાવના થઈ. હવે અહી થયેલા સૂરિપદ મહાત્સવની ભીના જણાવે છે — सुरीसरेहि दिण्णं-वायगसिरिदंसणोदयगणीणं ॥ आयरियपयं विहिणा महुस्सताइप्पबंधेणं ॥ ७५ ॥
જા
સ્પષ્ટા—અહિં ખભાતમાં શ્રીજી મહત્વનું આ પણ એક ઉત્તમ કાર્ય થયું કે—ગુરૂ મહરાજના શિષ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રોદશનવિજયજી અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીઉદયવિજયજી ગણીને ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસુરીશ્ર્વરજી મહારાજે સથે કરાવેલા ઘણા માટા અઠ્ઠાઇ મહેાત્સવ આદિ મહેાત્સવના પ્રખ'ધ પૂક (રચના પૂર્વક શાસ્ત્રોકત વિધિને અનુસારે મને શિષ્યાને વિ॰ સ૦ ૧૯૭૯ના વૈશાખ વદ બીજે આચાર્ય પદ આપ્યું, જેથી શ્રીદર્શનવિજયજી ઉપાધ્યાય તે આચાર્ય શ્રીવિજયદનસુરિ થયા, અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીઉદયવિજયજી ગણી તે આચાય શ્રીવિજયાદયસર થયા. ૫ ૭૫ ॥