________________
૫૬
તિથલ એ પદમાં તીર્થ શબ્દના અર્થ ને કે પ્રથમ ગણુધર પ્રવચન અને શ્રુતજ્ઞાન એમ ત્રણ પ્રકારના છે, પરન્તુ તીર્થંકર પ્રભુના નમસ્કાર એ ત્રણ અર્થ માંથી પ્રવચન અર્થવાળે છે, ત્યાં પ્રવચન એટલે શ્રીજિતેન્દ્ર ભગવંતનું શાસન અથવા શાસનના આધારભૂત શ્રીચતુર્વિધ સંઘ, એ અર્થ પ્રમાણે શ્રીતીથ'કર પ્રભુ શાસનના આધારભૂત શ્રીચર્તુવ ધ સઘને સામુદાયિક નમસ્કાર કરે છે, જેથી ચતુર્વિધ સંઘ શ્રી તીર્થંકર પ્રભુને પણ પૂછ્યું છે, તેમજ એ સઘ ષપૂર્વ રત્નાકર સરખા છે એટલે અપૂર્વ રત્નાથી ભરેલા હાવાથી અપૂર્વ સમુદ્ર સરખા છે, કારણ કે લવણ સમુદ્ર આદિ અસખ્ય ક સમુદ્રોમાં મણિ આદિ રત્ન હોવાથી એ સર્વે સમુદ્રો જો કે રત્નાકર કહેવાય છે પરન્તુ એ રત્ના કેવળ સાંસારિક સુખનાંજ સાધન હાવાથી સંસાર ભ્રમણના હેતુવાળાં છે, માટે એ મણિ આદિ રત્નાવાળા રત્નાકરા—સમુદ્રો અપૂર્વ ન કહેવાય. તેમજ એ સમુદ્રો જળચર આદિ જન્તુ યુક્ત હાવાથી તેમજ તરગા આદિ વડે ચપળ હાવાથી અપૂર્વ રત્નાકર ન કહેવાય, પરન્તુ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી વિવિધ રત્નાની ખાણુ રૂપ શ્રીચતુર્વિધ સંઘ એજ અપૂર્વ લાકાત્તર રત્નાકર કહેવાય, તેમજ જ્ઞાનાદિ ગુણુા વડે શાલાયમાન હેાવાથી અને જળચર જતુએ સરખા ક્ષુદ્ર દાષા ન હાવાથી શ્રીસંઘ એજ અપૂર્વ રત્નાકર છે, અને એવા જિનવરને પૂજય તથા અપૂર્વ રત્નાકર સરખા શ્રીચતુર્વિધ સંધ આવા કઈ ગિરિ સરખા ઉત્તમ તીર્થ આવીને પણ શ્રી કદ‘ગિરિજીની પૂજાથી વચિત રહે છે, એટલે અહિં આવીને શ્રીસંઘ પ્રભુ પૂજાના લાભ મેળવી શકતા નથી. ૫ ૯૭ !