________________
નિષદ્યા આકારવાળા છે એટલે બેઠેલો સિંહ જેમ પુચ્છ તરફ નીચે ને મુખ તરફ ઉંચે હોય છે તેમ આ ચો પણ મુખ્ય દ્વાર તરફ ઉંચાં ને ત્યાર બાદ ઢાળ પડતાં હોય છે. વળી આ દરેક ચિત્યને ચારે દિશાએ આગ અલગ દ્વાર હોય છે તેથી દરેક ચિત્ય ચાર ચાર દ્વારવાળાં છે, તે દરેક દ્વાર ૧૬ જન ઉંચું ને ૮ જન વિસ્તારવાળું તથા પ્રવેશવાળું હોય છે, તથા એ દરેક દ્વારની આગળ એક મુખમંડપ હોય છે, તેની આગળ એક પ્રેક્ષામંડપ હોય છે, એ બે મંડપ દરેક ૧૦૦ એજન લાંબા ને ૫૦ એજન પહેલા છે ને ૧૬ જન ઉંચા છે, તે દરેકને ૩-૩ દ્વાર છે, ફક્ત પશ્ચિમ દ્વાર નથી. પ્રેક્ષામડામાં એક ખાડા જેવું સ્થાન હોય છે, તે પ્રેક્ષામંડપથી આગળ એક મણિપીઠિકા ઉપર સ્તૂપ દેહરી હોય છે, તે ચૈત્યરતૂપની ચાર દિશાએ ૪ મણિપિઠિકાઓ ઉપર સૂપ સન્મુખ મુખવાળી એકેક પ્રતિમા હોવાથી ૪ જિનપ્રતિમા છે. એ ચૈત્યસ્તૂપથી આગળ એક મણિપીઠિકા ઉપર ચિત્યવૃક્ષ છે, ત્યાંથી આગળ એક મણિપીઠિકા ઉપર ઈન્દ્રવજ છે, ત્યાંથી આગળ એક નંદા નામની વાવ છે, એ પ્રમાણે એક ચિત્યના એકજ દ્વાર આગળ ૧ સુખમડ૫, ૧ પ્રેક્ષામંડપ, ૧ સ્તૂપ, ૧ ચિત્યવૃક્ષ, ૧ ઈન્દ્રધ્વજ ને ૧ વાર એ ૬ વસ્તુ છે. તે પ્રમાણે ચારે દ્વાર આગળ ૬-૬ વરતુઓ છે, જેથી દરેક ચે ૪ મુખમંડપ, ૪ પ્રેક્ષામંડપ. ૪ સ્તૂપ, ૬ ચિત્યવૃક્ષ ૪ ઈન્દ્રવજ ને ૪ વાવ છે. અને દરેક વાવ ચાર ચાર વનયુક્ત હોવાથી ૧૬ વન છે.
એ દરેક ચિત્યના અતિ મધ્યભાગે એક મણિપીઠિકા ૧૬