________________
ભરાવી હતી માટે નવી પ્રતિમાની અંજનશલાકા નામના વિધાનથી પ્રતિષ્ઠા થાય છે). જે ૧૧૧-૧૧૨ છે
પ્રતિષ્ઠા એટલે શું? તે કહેવાય છે – सिरिसुवणपहुगुणाणं-पहूय वण्णाण वण्णणिज्जाणं ॥ पहुपडिनिहिबिंबेमुं-अज्झारोवो पइट्टत्ति ॥११३॥
સ્પાઈઉલકમાં રહેલા વૈમાનિક દેવેના પણ દેવ, અધેલોમાં ભવનપતિ વ્યન્તર અને વાણુવ્યન્તર નિકાચના દેવના પણ દેવ અને મનુષ્ય લેકમાં ચક્રવર્તી વિગેરે મનુષ્યના પણ દેવ હોવાથી શ્રજિનેશ્વરો ત્રણે ભુવનના પ્રભુ-સ્વામી છે. તે ત્રિભુવન ગુરૂ શ્રીજિનેશ્વરે ઘણા અનન્ત વર્ણવાળા એટલે અનન્ત જશવાળા અને અતિ વર્ણનીય એટલે પ્રશંસા કરવા યોગ્ય છે, તેવા અનંતગુણ જિનેશ્વર પ્રભુના પ્રતિનિધિરૂપ જે તેમનું પ્રતિબિંબ એટલે પ્રતિમા, તેમાં પ્રભુ દેવના ગુણેને અથવા પરમાત્મપણને જે અધ્યારોપ-આરોપ કરે તે પ્રતિષ્ઠા કહેવાય. જે ૧૧૩ છે
પરમાત્મા મુળ
૧ પ્રભુના આકારવાળી પ્રતિમામાં પરમાત્મ ગુણને આરોપ કરે એ વ@mત્તિ છે, અને એ પ્રતિમાજીના આલંબનવડે પરમાત્મગુણને પિતાના હદયમાં સ્થાપન કરવા તે ગત તિer અથવા મુથતિષ્ઠા છે. આથીત પ્રતિમાજીના આલંબન દ્વારા વોહં તે પરમાત્મા તે હુંજ છું એવો સંકલ્પ હૃદયમાં સ્થાપવો તે મુખ્ય પ્રતિષ્ઠા છે. શ્રી કચ્છમાં કહ્યું છે કે
भवति च खलु प्रतिष्ठा, निजभावस्यैव देवतोदेशात् । स्वात्मन्येव परं यत्, स्थापनमिह वचननीत्योच्चैः ॥८-४॥
(આઠમા ની ૪ થી ગાથા)
છે