________________
ğe પ્રતિષ્ઠા કરવાના અધિકાર કાને હાઈ શકે मुक्खताऽऽयरिएण - विसिहे उम्मि वायगेणं जा ॥ विहियंजण किरियाए - सहिया सुत्तंजणसलाया ॥ ११४ ॥
સ્પષ્ટા મુખ્યપણે તેા પ્રભુની પ્રતિષ્ઠા કરવાને અધિકાર આચાર્યનેજ છે, પરન્તુ જો કંઇ વિશેષ કારણ હાય તેા ઉપાધ્યાયજી મહારાજ પણ અંજનશલાકા પ્રતિષ્ઠા કરી શકે, અને એ પ્રતિષ્ઠા જો અજનશલાકાર્ડ સહિત કરેલી હાય તા તે સૂત્રને અનુસારે 'જનશલાકા કહેવાય, અર્થાત એનું નામ અંજનશલાકા છે. ! ૧૧૪ || इयरम्मिविप्पइट्टा - सद्दपवित्ती न वत्थुओ सत्था ॥ आरोवणववहारा--जणप्पसिद्धि मुणेअव्वा ॥ ११५ ॥
સ્પષ્ટા જેમાં અજનશલાકાનું વિધાન કરાતું નથી એવી ક્રિયાને પણ વ્યવહારથી પ્રતિષ્ઠા તરીકે મનાય છે. અ—પ્રતિમા સ્થાપિત હૈવના ઉદ્દેશથી એટલે દેવના અ લઅનથી જે આ પરમાત્મદેવ છે, તેજ હું છું એવા પેાતાના પરમાત્મ સધિ ભાવને પેાતાના આત્મામાં અથવા પેાતાના હૃદયમાં સ્થાપવે તેજ આગમમાં કહેલા વિધિ પ્રમાણે ઉત્તમ પ્રતિષ્ઠા એટલે મુખ્ય પ્રતિષ્ઠા છે. અહિં તાત્પર્ય એ છે કે દેહેરાસરમાં જિન પ્રતિમા જોઈને તે પ્રતિમા જે પરમાત્માની છે. તે પરમાત્મભાવ પેાતાન આત્મામાં સ્થાપવા એટલે પેાતાના આત્મામાં પરમાત્મભાવનું લક્ષ્ય કરવુ તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને પ્રતિમામાં પરમાત્માવ વિચારવા તે બાલપ્રતિષ્ઠા છે. રશૂલ ખુદ્ધિવાળા જન પ્રતિમામાં પરમાત્મ ભાવનું ધ્યાન રે છે. અને તત્ત્વબુદ્ધિવાળા જતા પ્રતિમાના શ્રાલખનથી આત્મામાં પરમાત્મભાવતું ધ્યાન કરે છે. અને એ અને ધ્યાન અધિકારીને અનુસાર શોભનક છે.
3)