________________
જન વિસ્તારવાળી અને ૮ જન ઊંચી છે તેના ઉપર દેવાઈ કે છે, તે પણ મણિપીઠિકા જેટલા વિસ્તારવાળે પણ કંઈક અધિક ૮ જન ઉંચો છે. એ દેવદકમાં દરેક દિશામાં ૨૭-૨૭ શાશ્વત જિનપ્રતિમા હોવાથી ૧૦૮ જિન પ્રતિમા છે, અને ચૈત્યની બહાર ૪ સ્તૂપને સ્થાને ૪-૪ પ્રતિ હોય છે. સર્વ મળી ૧૬ પ્રતિમા હેવાથી દરેક ચિત્યે ૧૨૪ પ્રતિમા છે. જેથી પર ચિત્યની ૬૪૪૮ (ચોસઠ અડતાલીસ) પ્રતિમા છે.
આ સિવાય નંદીશ્વર દ્વપમાં વિદિશાઓમાં ઈન્દ્રાણીઓની ૨–૧૬ અથવા ૩૨ -૩ રાજધાનીઓમાં પણ શાશ્વત સૈન્ય છે તે અહિં પ્રસંગ ન હોવાથી કહેતી નહી.
ગ્રંથકાર મૂળનાયકજીને વંદન કરે છે— इव सख्क सिरिवीरो-मज्झगयं मूलगयं मूलवेइए चंग ॥ सिद्धत्थप्पयबिंब-वंदे बहुमाणभत्तीए ॥१०९॥
સ્પષ્ટાર્થ–આ કદંબવિહાર નામના મૂળ દેહરાસરના મધ્ય જાણે અત્યંત મહુર શ્રી મહાવીર સ્વામીનું બિમ્બ એટલે શ્રીવીર સ્વામીની પ્રતિમા તે જાણે વીર પ્રભુ સાક્ષાત ન હોય! તેવી અતિ રમણિક દેખાય છે, એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્રના એટલે શ્રી મહાવીર સ્વામીના બિમ્બને હું બહુમાનથી ભક્તિપૂર્વક વંદન કરું . મેં ૧૦૯
બાકીની પ્રતિમાને વંદન કરે છે– चउवीसइतिगमहिओ-सिरिवीसइविहरमाणवित्थयरे ॥ गणहरपुब्वायरिए-दै बहुमाणमत्तीए ॥११॥