________________
કંઈ પણ સદુપયોગ વિનાની પડી રહી છે, અને શ્રીસિદ્ધગિરિજીની જાત્રા કરવાના અથી ભાવિક ભવ્ય જીના વિવિધ પ્રકારના દેશમાં વસતા ઘણા સાંઘ શ્રીસિદ્ધગિરિજીની બાર ગાઉની પ્રદક્ષિણ વખતે ફરતા ફરતા એટલે બાર ગાઉની પ્રદક્ષિણા દેતાં પ્રથમ અહિં શ્રી કદંબગિરિજીની યાત્રા આવે છે. જે ૯૪ છે
અને તે પણ કોઈ કઈ વખતેજ નહિં પરંતુ શ્રીકદંબગિરિજી આદિ તીથીની ભક્તિ નિમિત્તે હજારોની સંખ્યામાં હજારે વાર અહિં શ્રીકદંબગિરિજીની છાયામાં હંમેશાં પ્રતિવર્ષે હર્ષ સહિત સાધુઓ સાધ્વીઓ શ્રાવકે શ્રાવિકાઓ છૂટાં છૂટાં તેમજ સંઘ સહિત આવે છે. જે ૯૫ છે
પરંતુ અહિં શ્રીકદંબગિરિજીમાં પ્રભુની પૂજા કરવાનું સાધન શ્રીપ્રભુજીની પ્રતિમાં દેહરાસર આદિ કંઇ પણ ન હોવાથી અહિંથી ૧ ગાઉ દૂર લગભગ જઈને ચેક નામના ગામમાં દેહરાસરજી છે ત્યાં જઈને શ્રાવકે પ્રભુ પૂજા કરે છે, માટે તેવા પૂજાના ભાવિક શ્રાવક આદિને માટે આ તીર્થમાં પણ દેહરાસરજી અને પ્રતિમાજી વિગેરે પ્રભુ પૂજામાં ઉપયોગી જણાતાં દરેક સાધનોની અવશ્ય જરૂર છે. તે ૬ .
વળી જે શ્રીસંઘ શ્રી તીર્થકર ભગવંતેને પણ પૂજય છે, કારણ કે સમવસરસ્થમાં દેશના વખતે શ્રીતીકર પ્રભુ “અમી તિથ્થરá=તીર્થને નમસ્કાર હે” એ પ્રમાણે કહીને દેશના આપવા સિંહાસન ઉપર બેસે છે, અહિં