________________
૩
નામના માટે પર્વત પણ પુષ્કરવર દ્વીપમાં વલયાકાર આવેલા છે, તેથી પહેલા વિભાગનું નામ પુષ્કરદ્વીપ નહિ પરન્તુ મનુય સ્થાનની અપેક્ષાએ પુષ્કરાધ દ્વીપ છે, તેથી એ પુષ્કરાષના વ્યાસ ૪૫ લાખ ચેાજન છે, અને એટલુંજ મનુષ્યક્ષેત્ર છે, જેથી વ્હેલા જ ખૂદ્વીપમાં બીજા ધાતકીદ્વીપમાં અને અર્ધો પુષ્કરદ્વીપમાં મનુષ્ય વસ્તી હાવાથી મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ જાણવું, અને તે ૪૫ લાખ ચેાજન પ્રમાણ ગણાય છે, તેમજ ચંદ્ર સૂર્યાદિની ગતિથી ઉત્પન્ન થતા સમય આવલિકા આદિ વ્યવહાર કાળ પણ અઢી દ્વીપમાં એટલે ૪૫ લાખ ચેાજનમાંજ છે, તેની મહાર મનુષ્યના જન્મ નથી, મનુષ્યની ગત્તિ નથી, મનુષ્યનું મરણુ નથી, સમય મુહૂર્ત્ત દિવસ રાત્રિ માસ વર્ષ યુગ પચેપમ સાગપમ સ્ત્રાદિ વાર કાળ પણ નથી, કારણ કે ત્યાંના ચન્દ્ર સૂર્યાદિ જ્યાતિષીએ સર્વ કાળ સ્થિર છે એટલે ગતિ કરતા નથી.
એ ૧૬ લાખ ચેાજનના પુષ્કરદ્વીપ પછી ૩૨ લાખ ચેાજન વલય વિસ્તારવાળા પુષ્કરદ્વીપને કરતા ત્રીજો પુષ્કર સમુદ્ર છે, તેને ફરતા ૬૪ લાખ ચેાજન વાય વિસ્તારવાળા વારૂણીવર નામના ચેથા દ્વીપ છે, તેને ફરતા ૧૨૮ લાખ ચેાજન પ્રમાણુ વલય વિસ્તારવાળા વારૂણીવર નામના ચેાથા સમુદ્ર છે, તેને ક્રૂરતા ૨૫૬ લાખ ચૈાજન પ્રમાણ વિસ્તાર વાળા ક્ષીરવર નામે પાંચમા દ્વીપ છે, તેને ક્રૂરતા ૫૧૨ લાખ ચેાજન વિસ્તારવાળા શોરવર સમુદ્ર નામે પાંચમા સમુદ્ર છે, તેને ક્રૂરતા ૧૦૨૪ લાખ ચેાજન પ્રમાણુ વિસ્તારવાળા છઠ્ઠો