________________
જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવા માટે બંધાવી, અને તે ઉપરાન્ત શ્રી ગૌતમ ગણધર આદિ ગણધર ભગવતની અને પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની પ્રતિમા અને પગલાં પ્રતિષ્ઠિત કરવા માટે બીજી ૧૮ નાની દેરીઓ બંધાવી. . ૧૦૫ છે
એ પ્રમાણે (૩૮૧૩+૧૮s) ૬ દેહરીઓ તે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી પ્રભુના મૂળ દેહરા પરની ચારે બાજુ ફરતી બધાવી, અને એ દેહરીઓ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી તપાગચ્છીય સંઘના જુદા જુદા સ્થલના ભાવિક શ્રાવકોએ બંધાવી. છે ૧૦૬ છે
એ પ્રમાણે મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના સદુપદેશ વચનથી ન્હાના મેટા, બાવન શિખરે વછે એટલે નાની મોટી બાવન દેહરીઓ વડે પરિવરલ બાવન જીનાલયવાળું મેટું મૂળ નાયકજીનું દેરાસર અપ મુદતમાં શ્રીતપાગચ્છના સંઘે સંપૂર્ણ બંધાવીને તૈયાર કર્યું. આ પ્રાસાદનું નામ “ી કદંબવિહાર છે. ૧૦૭
આ શ્રી કદંબવિહારના દર્શનથી શ્રી નંદીશ્વર તીર્થની. યાદી આવે, તે જણાવે છે –
વળી બાવન જિનાલય વડે પરિવરેલ આ વારંવવિહાર નામના પ્રાસાદ અથવા બાવન જીનાલય પ્રાસાટ એવે સુંદર બંધાવ્યું કે જે દશન. કરનારા ભવ્ય જીને સાતિવક આનન્દ આપવાને સમર્થ