________________
શ્રી કદંબગિરિની એ નવી ભૂમિ ઉપર દેરાસર કેણે બંધાવ્યું તે કહે છે–અમદાવાદમાં રહેનાર શા. ફુલચંદ શેઠના જે કર્મચંદ્ર નામના સુપુત્ર કે જે શ્રી દેવ ગુરૂના પરમ ભક્ત હતા તેમની એટલે શેઠ કરમચંદ કુલચંદની અત્યંત વિનયવતી પુત્રી ઉંની બહેને શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘને (ઉપર જણાવેલી પેઢીને) આદેશ લઈને એટલે આજ્ઞા લઈને પિતાના ખરચે વિધિપૂર્વક મૂળ દેહરાસર બંધાવ્યું. જે ૧૦૩–૧૦૪
મૂળ દેહરાસરની ચારે બાજુ રહેલી બીજી દેરીઓની બીના વિગેરે ૪ ગાથામાં જણાવે છે –
तेरस देउलियाओ-महईओ तहडतीस देउलिया। तह लहुवीओऽद्वारस-गणीण पुन्वाण सूरीणं ॥१०॥ एआओ सव्वाओ-अभिओ सिरिमूलदेवमेहस्स ॥ कारविया गुरुवयणा-तवगच्छीएण संघेण ॥१०६॥ गुरुनेमिहरिवयणा-गुरुलहुवावण्णसिहरपरिवरिओ ॥ विहिओ तवसंघेण-बावण्णजिणालो पुण्णो ॥१०७॥ एस कयंबविहारो-पासाओ पच्चलो मुयं दाउं ॥ साहइ पासंताणं-नंदीसरमव्यजिणनिलए ॥१०॥
સ્પષ્યાર્થ_એ મૂળ મોટા દેહરાસરને ફરતી તેર માટી દેહરીઓ અને બીજી ૩૮ (આડત્રીસ) ન્હાની દેહરીઓ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી બીજા બીજા ભવ્ય જીએ બંધાવી, એમ પી (એકાવન) દેહરાઓ શ્રી