________________
तस्सप्पया विणीया-जा पूंजी तीइ धम्मभइणीए ॥ गहिआऽऽएसं विहिणा-कारवियं मूलजिणगेहं ॥१०४॥
સ્પષ્ટાર્થ–શ્રીસંઘે સ્થાપેલી સંસ્થાનું નામ જિનદાસ સહિત ધર્મદાસ હતું. અર્થાત્ શકિનાર ધર્મવાની પેઢી” આવા નામવાળી નવી સંસ્થા સ્થાપી, અને એ પેઢીએ કદંખગિર પાસેની બીજી નવી જમીન પણ ખરીદી, જેથી અમદાવાદની પેઢીએ પ્રથમ જે જમીન ખરીદી હતી તે ઉપરાન્ત બીજી નવી જમીન આ પેઢીએ મૂલ્ય આપીને વધારે ખરીદી. અને રાજ્ય કાયદા પ્રમાણે ભૂમિને દસ્તાવેજ પણું પેઢીના અને કામળીયા વંશના ક્ષત્રીયોના સહી સિક્કા સાથે રજીસ્ટર કરાવ્ય, એ પ્રમાણે શ્રીકદંબગિરિ તીર્થના ઉપયોગ માટે ઘણી વિશાળ ભૂમિ ખરીદી. | ૧૦૧
. ખરીદાયેલી ભૂમિ ઉપર દેરાસર બાંધવાને પ્રારંભ છે. આ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢોએ જે નવી. જમીન ખરીદી તેમાં સાધારણ ખાતાના દ્રવ્યને ધનને જ ખર્ચ કર્યો, અને અમદાવાદની આણંદજી કલાણુજીની પેઢીએ જે પ્રથમ જમીન ખરીદી હતી તેમાં પણ સાધારણ ખાતાનાજ દ્રવ્યને ખર્ચ કર્યો હતે. હવે આ ખરીદાયેલી તીર્થભૂમિ ઉપર વિધિપૂર્વક ચોવીસમા શ્રી મહાવીર સ્વામી ભગવંતનું દેરાસર બાંધવાને સમારંભ-પ્રારંભ કર્યો. અને દેહરાસર બાંધવાને જે જે શાસ્ત્રોક્ત વિધિ છે તે તે, વિધિ ત્યાંના ક્ષેત્ર કાળાદિકને અનુસાર સાચવ્યો. ૧૨ાા
દેહરાસર બંધાવનાર અમદાવાદનિવાસી ગુંજીબાઈની મીના—