________________
પ૭
વળી કઈ પણ પ્રકારના અભિલાષ વિના નિઃસ્વાર્થ બુદ્ધિએ કેવળ મોક્ષની ઈચ્છાએ જે ભવ્ય જી એવા જિનવર પૂજ્ય અને અપૂર્વ રત્નાકર સરખા પરમ ગુણવંત શ્રીસંઘને હાય કરે એટલે જિનભક્તિ કરવાના અન્તરા દૂર કરીને શ્રીજિનભક્તિનાં શ્રેષ્ઠ સાધનની સગવડ કરાવી આપે તો તેવા ભવ્ય જીવો આ ભવ પરભવમાં કયાણું સાધી શીધ્ર શ્રી તીર્થંકરપણાની લક્ષમી પામી પરમ મુક્તિ -પદને પામે, અર્થાત્ શ્રીસંઘની ભક્તિ કરનારે જીવ તીર્થકર પદવી પામી મોક્ષપદ પામે એવા પ્રકારનું શ્રી જિનવચન છે. | ૯૮
ઉપર જણાવેલા શ્રી જિનવચનને પ્રભાવ વિગેરે બીન બે ગાથામાં જણાવે છે– इय सुमरिय जिणवयणं-दक्खामियसकरिक्खु बहुमिठें ॥ સિરપવિઘur-વિયા નોખયાં 88 .
गुरुणा दिण्णा विमला-संघस्स य देसणा जहासुत्तं ॥ 'पडिबुद्धणं तेणं-तवगच्छीया महासंठा ॥१०॥
સ્પાર્થ એ પ્રમાણે એટલે ૯૮ મી ગાથામાં કહેલું શ્રી જિનેશ્વર ભગવતનું વચન કે જે દ્રાક્ષની મીફાશ કરતાં પણ અનંતગુણ મીઠું છે, અમૃતની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે સાકરની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે તેમજ શેલડીના રસની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે તેવા અત્યંત મીઠાશવાળા શ્રીજિનેશ્વર ભગવંતના વચને સંભારીને, તેમજ મોક્ષ માર્ગને પામેલા એવા ભવ્ય જીને