________________
નવામાં એ પન્યાસ પદવી આપીને ચોમાસું પૂર્ણ થયા બાદ ગુરૂ મહારાજ અનુક્રમે વિહાર કરતા કરતા વડોદરા પ્રાન્તના પાટણ જીલ્લામાં આવેલા વાનરના નામના ગામ પધાર્યા. શ્રીસંઘના આગ્રહથી વિ. સં. ૧૯૮૧માં ચાતમીસ રહ્યા. આ વખતે શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શાસન પ્રભાવનાના ઘણું કાર્યો થયા. તેમજ શ્રી ગુરૂવ પિતાના શિષ્ય મુનિ પવિજયને સર્વાનુયોગય પંચમાંગ શ્રીભગવતી સૂત્રના દ્વહન ક્રિયાની શરૂઆત કરાવી. સાથે બીજા સાધુઓને પણ શ્રી આચારાંગ મહાનિશીથાદિ સૂત્રેના દ્વહનની ક્રિયા શરૂ કરાવી. જે ૭૭
શ્રીગુરૂમહારાજના ઉપદેશથી શ્રી સાથે કરાવેલી વિદ્યાવાડીની બીના જણાવે છે –
उवएसा सूरीणं-चाणसमा गामबज्झदेसम्मि ॥ कारविया संघेणं-सिरिविज्झावाडियारम्भा ॥७८॥
સ્પષ્ટાથ– શ્રી સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ચાણસમા વગેરેના ભાવિક શ્રાવકેએ ચાણસમા ગામની બહાર સ્ટેશનની પાસે આવેલા એક વિશાળ ક્ષેત્રમાં મનહર વિચાવાર નામની વાડી અને તેમાં ગુરૂમંદિર વગેરે ધર્મસ્થાને બંધાવ્યા. આ ગામમાં ગુરૂ મહારાજના શિષ્ય શ્રીવિદ્યાવિજય કાળધર્મ પામ્યા હતા, જેથી તેમના પવિત્ર નામના મરણાર્થે શ્રીસંઘે તેમની દેરી પણ બંધાવી છે. જે ૭૮ છે વિદ્યાવાડીમાં ગુરૂમંદિરની પ્રતિષ્ઠાની બીના જણાવે છે–