________________
ખંભાતથી અમદાવાદ તરફના વિહારની બીના જણાવે છે–
दाऊण लाहमणहं-तत्तो सिरिरायनयरमज्झम्मि। चाउम्मासीजुयलं-विहियं भव्योवयारळं ॥७६॥
સ્પષ્ટાથે–એ પ્રમાણે ખંભાત નગરના સંઘને જીર્ણોદ્ધાર ઉપધાન તપ અને સૂરિપદ પ્રદાનને મહોત્સવ વિગેર ઉત્તમ ધાર્મિક કાર્યોને લાભ આપીને ત્યાંથી એટલે ખંભાત બંદરથી વિહાર કરતા કરતા અનુક્રમે અમદાવાદ નગરમાં શ્રીગુરૂ મહારાજ પધાર્યા, અને ત્યાં અમદાવાદમાં ભવ્ય જીને ઉપકાર કરવાને માટે વિ. સં. ૧૯૭૯માં અને ૧૯૮૦માં બે માસાં કર્યો. એ ૭૬
પન્યાસ પદવી મહત્યની બીના વગેરે જણાવે છે
पण्णासपयं दिणं-गुरुणा सिरिणंदणस्स सिद्धिस्स ।। - ... चाणसमामिहनयरे-सूरी कमसो समणुपत्ता ॥७७॥
૫ષ્ટાથે–ગુરૂવયે શ્રીવિજયસૂરીશ્વરજીના શિષ્ય અને પોતાના પ્રશિષ્ય શ્રીનંદનવિજયજી મહારાજને વિ. સં૦ ૧૮૦ના વૈશાખ સુદી અગીઆરસે મણિપદ તથા વહી છઠે પંન્યાસ પદ આપ્યું. તથા પોતાના શિષ્ય શ્રી. સિદ્ધિવિજયજી મહારાજને પણ તેજ સાલમાં ઘણા મહોત્સવ પૂર્વક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણિ પદવી પન્યાસ પદવી આપી, ત્યારથી શ્રીનંદનવિજ્યજી મહારાજ ન્યાત ચીનનવિન થયા અને શ્રીસિદ્ધિવિજયજી મહારાજ પાણી સિદ્ધિવિનયી થયા એ પ્રમાણે અમદા