________________
निवपमुहा पडिबुद्धा-कुमयनिरासो गुरुप्पहावेणं ॥ जिण्णुद्धारगसंठा-जाया जिणसासणुज्जोया ॥३८॥
સ્પષ્ટાથે બીગુરૂ મહારાજે ઉદયપુરમાં વર્ષો સારું. કરવાથી શ્રીગુરૂના સદુપદેશથી એ નગરના શન વિગેરે ઘણા ઉત્તમજનો પ્રતિબંધ પામ્યા, અને શ્રીગુરૂ મહારાજની. દેશનાના પ્રભાવથી અનેક કુપતેને નિરાસ થશે, એટલે. ઢંઢક આદિ અનેક વિપરીત શ્રદ્ધવાળા જ શ્રીજિનેશ્વરના ધર્મમાં સમ્યક્ શ્રદ્ધાવાળા થયા, અને તે ઉપરાન્ત શ્રીજિનશાસનને ઉદ્યોત કરનારી એવી બીજેન એસોસીએશન નામની એક મોટી સંસ્થા સ્થાપવામાં આવી. તે મેવાડ પ્રદેશના જિન મંદિરની સાર સંભાળ રાખે છે. જે ૮.
શ્રીગુરૂ મહારાજે ઉદયપુરથી રાણકપુર અને જવાલ. વિગેરે ગામ તરફ કરેલા વિહારની બીના વગેરે બે ગાથામાં, જણાવે છે
राणयपुरं ससंधो-तत्तो सूरी समागया हरिसा ॥ कमसो जावालपुरं-अहिणवजिणचेइयारंभो ॥६९।। गुरुवयणा संजाओ-सिरिविमलायलसुतित्यजत्तनें ।। निग्गयसंघेण सम-सूरी संखेसरं पत्ता॥७॥
સ્પષ્ટાઈ–ઉદયપુરનું ચોમાસુ સપૂર્ણ થયા બાદ શ્રીગુરૂવર્યના સદુપદેશથી શા. ઉજણલાલજીએ રાણકપુર તીર્થની. યાત્રા માટે શ્રીરાણકપુર તીથને સંઘ કાઢો. તે સંઘ સાથે. સપરિવાર શ્રીગુરૂ મહારાજ અતિ આનંદથી રાણપુર તીર્થ પધાર્યા. ત્યાં ઘણા આનંદપૂર્વક તીર્થયાત્રા કરીને અને સંઘવીને