________________
૪૦
શ્રી. ગુરૂમહાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કાઢેલા શ્રીકેસરીયાજી તીર્થના સંઘની બીના બે ગાથામાં જણાવે છે
जेण महासेरीसा-तित्थुद्धारो पमोयकलिएणं ॥ बहुलक्खधणवएणं-कारविओ सेटिणा तेणं ॥६५॥ सिरिकेसरियाजत्ता-गुणिसारा माउणा ससंघेणं ॥ विहिया गुरुवएसा-लेसामुणिणंदससिवरिसे ॥६६॥
સ્પષ્ટાર્થ–શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી ઘણું લાખ રૂપિબાને ખર્ચ કરી અતિ હર્ષ સહિત અમદાવાદના જે શ્રેષ્ટિએ અમદાવાદથી કંઈક દૂર પ્રસિદ્ધ કલેલ નગરથી ૩ગાઉ દૂર આવેલા સા નામના ગામમાં શેરીસાતીર્થને ઉદ્ધાર કર્યો તે દાનાદિ ગુણવંત એવા પરમાણુ કાહ્યાભાઈ નામના શ્રેષ્ટિએ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી (લેશ્યા મુન નંદ ચંદ્ર વર્ષે એટલે ૬-૭-૯-૧) ૧૯૭૬ના વિક્રમ સંવસૂર વર્ષે ફાગણ વદી ત્રીજે સઘસહિત શ્રોકેસરિયાજીની જાત્રા કરી એટલે સારાભાઈ શેઠે અહીંથી ૧૯૭૬ની સાલમાં પિષ વદી ૧૦ના દિવસે શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રી.
૧ આ તીર્થ બાવન જિનાલયના દેરાસરવાળું હતું. તે દેહરાસર કાળદેથી ભૂમિમાં દટાઈ ગયું. તે ભૂમિના ખેદકાથી જડી આવતા એ સ્થાને આજુબાજુ મોટી ધર્મશાળા સહિત શેઠ સારાભાઈએ એક મહાન ચિત્ય બંધાવ્યું, કે જે તીથ શ્રી. શેરી પાર્શ્વનાથ એ નામથી અત્યારે અત્યંત પ્રસિદ્ધ છે. આ તીર્થનું વિશેષ વર્ણન વિવિધ તીર્થકલ્પમાં અયોધ્યા કલ્પમાં તથા દેશના ચિંતામણિ ભાગ પહેલામાં કર્યું છે.