________________
વિશાલ ઓચ્છવ કર્યો હતે આ પ્રસંગે શ્રીગુરૂ મહારાજે બદરખાને રહીશ શ્રાવક શા. ધરમચંદ પાનાચંદને વિસં. ૧૯૭૬ના માગશર વદી સાતમે એટલે માલારોપણ કરવાના દિવસે દીક્ષા આપી. ઉપધાન તપ કરાવનાર શ્રાવિકા લીમીબાઈએ પોતાની સ્વાધીન હરમી ઘણે ભાગ તલાજ પર્વતની ઉપર શ્રી પાર્શ્વનાથનું વિશાલ મંદિર બંધાવવામાં, પિતાના ખર્ચે આરસેલા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે ઉદ્યાપન સાધર્મિક વાત્સલ્યાદિ ધાર્મિક કાર્યોમાં, આત્મદષ્ટિને ખીલવનારા શ્રીભાવના ક૯૫લતાદિ ગ્રંથ છપાવવામાં, અને બીજા પણ સાત ક્ષેત્રાદિમાં વાપરીને તેને સફલ કરી છે તલાજામાં આ શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા શ્રીગુરૂ મ હારાજની આજ્ઞાથી મારા વડા ગુરૂભાઈ આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિજીએ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ સુદી દશમે કાવી. આ પ્રસંગે મારવાડના ભિન્નમાલ નગરના રહીશ ઓસવાલ શ્રાવક તેજાજી રાજાજીએ ન્યાય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ શ્રીવિજયદર્શનસૂરિજી મહારાજના હાથે વૈશાખ વદ એકમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તે શ્રીગુણવિજયજીના શિષ્ય થયા. એટલે વિ૦ દર્શનસૂરિજીના પ્રશિષ્ય (શિષ્ય ગુણવિ. ના શિષ્ય) થયા તેમનું નામ મુનિ તિલકવિજય થાપ્યું. વિ. સં. ૧૯૮૦ના આષાડ સુદ સાતમે લીંબડીમાં તે તિલકવિજયજીની વડી દીક્ષા થઈ. પ્રસંગે આ બીના જણાવીને હવે પ્રસ્તુત જણાવીએ છીએ. તે એકે ઉપધાનની માલારાપદિ ક્રિયા પૂર્ણ થયો પ્રદ શ્રીગુરૂ મહારાજ વિહારની તૈયારી કરતા હતા. તે પ્રસંગે જે બીના બની તે આગલની બે ગાથાએ માં જણાવે છે. ૬૪