________________
તે બહારની વાણી અથવા હિમાની વાડી એવા નામથી પ્રસિદ્ધ અતિ પવિત્ર સ્થાનમાં આવેલી ધર્મશાળામાં ઉપધાન કરાવ્યાં છે દર છે
ઉપધાન તપને અંગે કયા ભાગ્યશાળીએ પિતાના ધનને સદ્વ્યય કર્યો તે જણાવે છે
सो केसरिसीहसुओ-दाणगुणी हत्यिसीहसेंद्विवरो ॥
तस्स सुमओ गुरुमत्तो-जाओ सेट्ठी मगणभाऊ ॥६३॥ - ૫ણાર્થ–પૂર્વે કહેલ દિલ્હી દરવાજા બહારની વિશાળ ભૂમિમાં જે હઠીસિહ શ્રેણીએ બાવન જિનાલયવાળું મહાન દેહરાસર બંધાવ્યું તે દાન ગુણવાળા શેઠ કેસરીસિંહના પુત્ર શ્રીયુત હઠીસિંહ શ્રેષ્ઠી થયા. એટલે જે હઠીસિંહ શેઠે એ દહેરાસર બંધાવ્યું તેમના પુત્ર માનમાર નામના શેઠ થયા કે જેઓ ગુરૂભક્તિ વિગેરે અનેક સદગુણોવાળા હતા. તે ૬૩ तस्मुयदलपतपत्ती-लच्छीइ धणव्वएण कारवियं ॥ उवहाणतवं कहिय, महाणिसोहे सयं च कयं ॥६४॥
સ્પષ્ટાથે-તે મગનભાઈ શેઠના આજ્ઞાંકિત પુત્ર તમારુ હતા. તેમની ધર્મપત્ની સધર્મચારિણું અમારુએ પિતાના ધનના સદ્દવ્યય વડે પૂર્વે કહેલું ઉપકાન તપ કરાવ્યું. અર્થાત્ શ્રીમહાનિશીથમાં વર્ણવેલા આ ઉપધાન તપમાં હઠીસિંહ શેઠના પત્ર દલપતભાઈના ધર્મપત્ની લક્ષ્મીબાઈએ પિતાનું ધન ખર્યું. તે ઉપધાન તપના પ્રસંગે શ્રાવિકા લમીબાઈએ પતે પણ ઉપધાન તપની આરાધના કરી. તથા ઉપધાન તપની માલા પહેરાવવાના પ્રસંગે તેમણે પૂર્ણ ઉલ્લાસથી