________________
મારવાડ દેશમાં શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘે કરાવેલા ચદ્ધાર અને તીર્થયાત્રાની બીના જણાવે છે–
कप्पडहेडयराणय-पुराइपाईण चेइउद्धारा ॥ - સંઘે તિસ્થગા-યા પરૂદ્ધસવા વર ૨
સ્પષ્યાથ_એ પ્રમાણે ત્રણ થાયવાળાને તથા ઢેઢક મતવાળાને અને તેરાપંથી મતવાળાઓને ઘણાને પ્રતિબંધ પમાડીને શ્રીમહારાજ શ્રીસંઘ સહિત કાપડું તીર્થની અને રાણકપુર વિગેરે તીર્થોની યાત્રા કરીને તે તે તીર્થોમાં પડી ગયેલાં અને ભાગી જીર્ણ થઈ ગયેલાં ઘણું ચિત્યને ઉદ્ધાર કરાવીને એટલે શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘે એ તીર્થોમાં જીણું થઈ ગયેલ દેરાસરને શિલ્પીઓ દ્વારા પુનઃ સમરાવ્યાં અને વ્યવસ્થિત કર્યો, તેમજ ઘણા સ્થાને પ્રતિમાજી સ્થાપન કરવામાં વિધિ સ્વરૂપ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરાવ્યા. તે પ૯ છે
શ્રીગુરૂ મહારાજનું પુનઃ ગુજરાત દેશમાં સકારણ આગમન વિગેરે બીના જણાવે છે –
एमाइय कज्जाइं-काराविय सासणुण्णइं परमं॥ तित्यियकज्जनिमित्तं-संपत्ता रायनयरमिणं ॥६०॥
પષ્યાથ–મારવાડમાં એ પ્રમાણે અનેક શાસનેતિનાં ઉપદેશ દઈને શ્રાવકે દ્વારા કરાવીને શ્રી શત્રુંજયાદિ પ્રધાન તીર્થકાર્યના કારણસર શ્રીગુરૂ મહારાજ પુનઃ રાજનગરમાં–અમદાવાદ નગરમાં (ગુજરાતમાં) પધાર્યા. તે ૬૦ છે