________________
અંધકારને નાશ કરે છે. એટલે આ કદંબગિરિ જેમ પિતાના તીર્થપ્રભાવ વડે નિર્ધન જનનાં દારિદ્રયને નાશ કરે છે તેમગિરિની વનસ્પતિઓ અંધકારને નાશ કરે છે. ૩૦
આ તીર્થમાં સનાતની કલ્પવૃક્ષો. देवाहिट्ठियछाया-सुररुक्खा इह सणायणा होज्जा ।। वंछियदाणसमत्था-अच्चम्भुयविइयमाहप्पा ॥३१ ॥
સ્પષ્ટાથ-વળી આ ગિરિમાં દેવાધિષ્ઠિત છાયાવાળી એટલે જેની છાયા નીચે દેવે પણ વિશ્રામ અને આનન્દ લેવા બેસે છે એવાં સનાતન પ્રાચીન કલપવૃક્ષે પણ છે કે જે કલ્પવૃક્ષે વાંછિત દાન દેવામાં સમર્થ છે. અને અતિ અદ્ભુત પ્રસિદ્ધ માહાતમ્યવાળાં છે એટલે જે કહેવાનું માહાસ્ય અતિ આશ્ચર્યકારી છે. (એવાં કલ્પવૃક્ષે આ ગિરિમાં છે.) ૩૫ - જે એવાં કલ્પવૃક્ષે અત્યારે છે તે દેખાતાં કેમ નથી ? તેને ઉત્તર કહે છે
कालस्स हानिदोसा-नवरं होजा न णेत्तविसया ते ॥ - વરિયાજિ -મેઘજીuપરિશિખા રા
સ્પષ્ટાથે–એ કહપવૃક્ષાદિ શુભ વસ્તુઓ જે કે કદંઅગિરિમાં અત્યારે પણ છે. પરંતુ આ અવસર્પિણી કાળમાં દરેક શુભ ભાવ પ્રતિ સમય હાનિ પામતા જાય છે. . अहुणा सुरपञ्चक्खा-संताऽवि तिरोहिया पहाणत्था॥
तकालदोसविलया-नियमा पाउभविस्संति ॥३३॥