________________
એ દર્શનીય (સર્વ જનેને દેખતાં ચમત્કાર થાય છે. શોભનિક) પ્રાસાદ બંધાવ્યા. તે ૩૯
જણાવેલી બીનામાં આધારભૂત ગ્રંથનું વર્ણન. ત્રણ ગાથામાં જણાવે છે –
एयस्स मूलठाणं-वागरियं वित्थरेण गणवइणा ॥ सत्तुंजयमाहप्पं-पुदि सिरिउसहसेणेणं ॥ ४०॥ संखिप्प तओ भणियं-सिरिगोयमसोहमेहि भयाणं ।। णच्चा जीवियमप्पं-थूलमईणं विबोहडें ॥४१॥ दवाइदक्खमइणा-धणेसरायरियपुंगवेणेयं ।। सत्तुंजयमाहप्प-संखित्तं पुचवयणेहिं ॥ ४२ ॥
સ્પષ્ટાથં–આ કદંબગિરિનું મૂળસ્થાન અથવા મૂળ વર્ણન કયા ગ્રન્થમાં છે તે કહે છે કે–પૂર્વકાળમાં એટલે. શ્રી ઋષભદેવના સમયમાં સીઝનમણે નામના ગણધર (બી. નામ પુંડરીક ગણધર) મહારાજે વિસ્તારપૂર્વક જે શ્રી શત્રુજય માહામ્ય કહેલ છે, તે શ્રી શત્રુંજય માહાભ્ય ગ્રન્થમાંથી. સંક્ષિપ્ત કરીને શ્રી વીર પ્રભુના શ્રીગૌતમ ગણધર અને શ્રી સુધર્મા ગણધર ભગવતેએ ભવ્ય જીવોનું અલ્પ આયુષ્ય. જાણુને અને સ્કૂલબુદ્ધિવાળા જેને ( અનપુણ મતિવાળા. જીને) ટૂંકામાં હોય તે શીધ્ર બેધ થાય એમ જાણીને. આ ગિરિનું મૂળ વર્ણન કર્યું છે. એ ૪૦-૪૧ છે
તે શત્રુંજય માહામ્યમાંથી પુનઃ સંક્ષિપ્ત કરેલા. શત્રુંજય માહાયની બીના જણાવે છે –
વળી શ્રી ગૌતમસ્વામી તથા સુધર્માસવામીએ કહેલા