________________
તેઓ એમ કહે છે કે– ગ્ય મૂલય (કીંમત) લઈને ભૂમિ આપવાની ઈચ્છા વર્તતી હોય તે તે રીતે ભૂમિ લેવાની ઈચછા અમારી વતે છે, વળી એ ભૂમિનો ઉપયોગ કેઈને અગિત કરવાનું નથી પરંતુ અહિં તીર્થભક્તિ માટે આવતા યાત્રાળુઓને પ્રભુદર્શન પૂજા વગેરે ભક્તિ કરવામાં અનુકૂલતા થાય, આ મુદ્દાથી ભવિષ્યના સમયમાં એકાદ દેહરાસર બંધાવવા તેમને (પ્રતિનિધીઓને) વિચાર વતે છે. અને તે યાત્રાળુઓને ઉતરવાની સગવડ ખાતર બીજાં પણ ધર્મશાળા વિગેરે અહીં થશે એમ આગળ કહેશે) પાપના અહિં થશે, તે કારણથી ભરત ક્ષેત્રવતી શ્રવણ સાથે સ્થાપેલી જે આણંદ શબ્દયુક્ત શ્રી કલ્યાણ એવા નામવાળી એટલે. શ્રી માધવી ચાળીની પેઢો એ નામની જે સંસ્થા–પેઢી છે, તે અત્યારે પણ રાજનગરમાં–અમદાવાદમાં પર પ્રાચીન વર્તે છે, તેને આ ભૂમિ વેચાતી દવા તમે સાવધાન થાવ, (એટલે જે તમારે ભૂમિ વેચાતી આપવાની ઈરછા હોય તે અમદાવાદની આણંદજી કલ્યાણની જેને સંઘની જૂની પેઢી વેચાતી લઈ શકે, એમ મુનિ માર્ગ પ્રમાણે શ્રી ગુરૂદેવે તેઓને જણાવ્યું.) આપવા
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ વેચાતી લીધેલી કદંબગિરિની ભૂમિની બીના જણાવે છે–પરિણામે (છેવટે) એ પ્રમાણેજ થયું. એટલે અમદાવાદની આણંદજી ક૯યાણજીની પેઢીએ એ ગિરિ પાસેની તથા બીજી પણ ભૂમિ ખરીદી લેવાને વિચાર કર્યો અને સાધારણ ખાતાના દ્રવ્યના રામૂહ વડે અતિદઢ નવા પટ્ટમાં રાજ્યવિધિ પ્રમાણે સર્વ