________________
શિવગર પાલી બીકાનેર જોધપુર વિગેરે મોટાં નગરવાળા મારવાડ દેશમાં વિસં. ૧૯૭૧ના ચિત્ર માસમાં પધાર્યાય છે
મારવાડ દેશમાં શ્રી ગુરૂના સદુપદેશથી થયેલા લાભ જણાવે છે–
तित्थुइमयमग्गजणा-गुरुवएसेहि तत्थ पडिबुद्धा ॥ ढुंढयतेरापंथी-हियजिणधम्मं समणुपत्ता ॥५८॥
૫ટા–શ્રીસંઘના આગ્રહથી જાવાલમાં ચોમાસું કર્યું. અહીં કેટલાએક જેને ત્રણ સ્તુતિક પંથને માનતા હતા. તે વિપરીત માર્ગમાં વર્તતા ત્રણ સ્તુતિવાળા જી શ્રીગુરૂવર્યના ઉપદેશથી પ્રતિબંધ પામ્યા, એટલે ચાર
તુતિના માનવાવાળા થયા. આ ચોમાસું પૂરું થયા બાદ શ્રીગુરૂ મહારાજ મેવાડના પ્રદેશમાં પધાર્યા. અહીં ટુંક મતવાળા એટલે શ્રીજીનેન્દ્ર પ્રભુની પ્રતિમાની પૂજા વિગેરે નહિં માનનારા જીવે અને તેરાપંથી મતવાળા એટલે ઢંઢક મતમાં વીસાપંથી ને તેરાપંથી એવી બે શાખાઓ (બે મત) છે, તેમાંના તેરાપંથી હૃહકો પણ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી પિતાને વિપરીત મત તજીને હિતકારી એવા જૈન ધર્મને પામ્યા. એટલે એ બને મતવાળા
1 દેવવંદનાદિ ક્યિા કરવાના અવસરે ચાર રસ્તુતિઓ કહેવાનો વિધિ છે, તેમાં પહેલી મુખ્ય જિનેશ્વરની, બીજી સર્વ જિનેશ્વરની, ત્રીજી જ્ઞાનની ને ચેથી સમ્યગદષ્ટિ શાસનદેવ અથવા દેવીની સ્તુતિ એમજ સંતુતિએ કહેવાને વિધિ છે. પરંતુ આ મતવાળા એમ માનતા હતા કે સમ્યગદષ્ટિ દેવ પણ અવિરતિવાળા છે માટે તે અવિરત દેવેનું સ્મરણ કરવા રૂપ સ્વતિ દેશવિરતિવંત શ્રાવક તથા
રક
અને તે વિમાની
છેક મતમાં વાસા