________________
૩ર.
વિધિ કરીને (એટલે રાજ્યના નિયમ પ્રમાણે સરકારી કાગળ પર દસ્તાવેજ લખાવી રજીસ્ટર્ડ કરાવીને) ૫૪ એ આણ દજી કલ્યાણજીની પેઢીએ જ તે ભૂમિ ખરીદી લીધી. એ પ્રમાણે શ્રી ગુરૂમહારાજે ધર્મસ્થાને બંધાવવાના ઉદ્દેશથી સંઘને હિતકારી અને ભવિષ્યમાં કલ્યાણ કરનારો જે સદુપદેશ આપ્યો હતો તે સર્વ અંશે (પૂરેપૂરો) સફળ થયે. પપા
શ્રી. કંદબગિરથી ગુજરાત દેશ તરફ સપરિવાર શ્રી ગુરૂમહારાજના વિહારની બિના જણાવે છે –
एत्थंतरम्मि गुरुणो-पत्थुयकज्ज समप्प विहरंता ॥ અવંશિવોપ સાયા પુર સં ૧૬ .
સ્પષ્ટાર્થ–પ્રસ્તુતકાર્ય એટલે ઉપર જણાવેલું કાર્ય પૂરું થયા બાદ શ્રી ગુરૂ મહારાજ ભવ્ય જીવોને પ્રતિબંધ કરવાને માટે વિહાર કરતા કરતા ગુજરાત દેશમાં પધાર્યા. પદા
શ્રીગુરૂમહારાજે ગુજરાતથી મારવાડ દેશ તરફ કરેલા વિહાર વિગેરેની બીના જણાવે છે –
इत्थत्यमव्वमणुए-सद्धम्मपरायणे विहेऊणं ॥ जिणसासणगयणरवी-मरुहरदेस समणुपत्ता ॥५७॥
સ્પષ્ટાથ–અહિં ગુજરાત દેશમાં રહેલા અનેક ભવ્ય જીને પ્રતિબંધ પમાડીને અને તેમને ઉત્તલ ધર્મમાં (શ્રી જિનેન્દ્ર ભગવંતન ધર્મમાં) પરાયણ નિપુણ કરીને શ્રી જેનશાસન રૂપી આકાશમાં દીપતા સૂર્ય સરખા શ્રી ગુરૂમહારાજ વિષયનેમિસૂરીશ્વક મરુધર દેશમાં એટલે આબુ થઈને જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરીને જાવાલ