________________
૩૦.
-જની દેશના–ઉપદેશ સાંભળીને પ્રતિબધ પામ્યા. હવે એ પ્રમાણે ગુરૂ મહારાજને ઉપદેશ વારંવાર સાંભળતાં કેટલાક દિવસ વીત્યા બાદ એક દિવસે તેઓ શ્રી સૂરિવર્યને વિનયપૂર્વક અંજલિ જોડીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. (વિનંતિ કરી) ૪૮ | તીર્થમાં રહેનારા કામલીયા રજપૂતની ગુરૂ મહારાજને વિનંતિ
(તે વિનંતિ આ પ્રમાણે-) શ્રીકદંબગિરિરાજની આગળ રહેલી અને વાવડીની પાસે રહેલી (વાવના પડખે રહેલી અથત વાવ પાસેની) અને ગિરિની નીચે રહેલી જે ગામ તલની ભૂમિ છે (ગામની વસતિ સાથેની ગામભૂમિ) છે, તેમાંની કેટલીક ભૂમિ અમે આપવા ઇચ્છીએ છીએ (અર્થાત પર્વતની નીચે ગામની ભૂમિ છે કે જે પર્વતને લગતી છે ને ગામને પણ લગતી છે તે કેટલીક આપવાની ઈચ્છા છે. આ
તે તીર્થ ભૂમિની કિંમત લેવાની ઈચ્છા નથી. હે પરમ- પકારી દયાળુ ગુરૂવર્ય! એટલે હે કૃપાળું ગુરૂવર્ય! આપ અમારા પ્રત્યે એટલી કૃપા કરે, તે કામલિયા રજપૂતાનાં આ વચને સાંભળીને શ્રીગુરૂ મહારાજે આ પ્રમાણે ખુલાસો કર્યો. (તે આગળ જણાવે છે ) જે ૫૦ છે
જગ્યા લેવાના સંબંધમાં શ્રી ગુરૂ મહારાજે કરેલ ખુલાસે–
હે મહાનુભાવો! તમેએ તીર્થને ઉપયોગી તીર્થ પાસેની ભૂમિ આપવાની ઈચ્છા દર્શાવી તે યેાગ્ય છે, પરંતુ અમારા ઉપદેશથી આ બીનાને જાણનાર આ ક. પેઢીના પ્રતિનિધિઓની વિના કિમતે (ભેટ) લેવાની ઈચ્છા નથી. પરંતુ