________________
ગુરૂ અને તીર્થોનું રક્ષણ કરવામાં તત્પર (અત્યંત ઉદ્યમવાળા) તથા શિષ્ય પ્રશિષ્યના પરિવારથી પરિવરેલા અત્યંત કૃપાવાળા ગુરૂમહારાજ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે વિહાર કરતા કરતા (વિચરતા વિચરતા) આઉડ તથા વાલાકના પ્રદેશમાં તથા કંઠાના ગામમાં દરિઆ કિનારે વિગેરે પ્રદેશમાં (સમુદ્રના કિનારે રહેલા વાલાગાઉડ નામના કંઠલ પ્રદેશમાં આવેલા જૂદા જૂદા ગામમાં) રસ કાય નિધાન ઈન્દુ પ્રમાણુવાળા એટલે –૬–૯–૧ પ્રમાણવાળા અર્થાત્ અકેની ડાબી ગતિ હેવાથી ૧૯૬૬ પ્રમાણુવાળા શુભ વિક્રમ સંવત્સરમાં અર્થાત્ વિક્રમ સંવત ૧૯૬૬ મા વર્ષે પધાર્યા ને ૪૩-૪૪-૪૫ છે
ગુરૂમહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પધારવાથી થયેલા લાભ–
એ દેશમાં કેટલાક મનુષ્ય તે મશ્ય ભક્ષણ કરનારા હતા, કેટલાક તે અહિં પશુ પક્ષીઓને શિકાર કરવામાં નિરન્તર તતપર-ઉદ્યમવાળા હતા, કેટલાક તે માંસાહારી હતા, અને કેટલાક તે આ દેશમાં મદિરાના વ્યસનથી ભ્રષ્ટ થયેલા હતા એટલે દારૂ પીનારા હતા અને તેથી જણ બુદ્ધિવાળા અને આચાર વિચારથી પણ ભ્રષ્ટ થયેલા હતા. છે ક૬ છે
તેવા મત્સ્ય ભક્ષણાદિ અનાચારવાળા સર્વ મનુષ્યોને વિશિષ્ટ પ્રકારની શાન્તિવાળી અને મધુર વાણી વડે પ્રતિબંધ પમાડી સદાચારવાળા કરીને એટલે તેઓના મસ્યલક્ષણને શિકારને માંસાહારને અને દારૂ પીવા વિગેરે વ્યસનને