________________
છે તેમજ આ લોક પરલોકમાં અને સ્થાને વિશાળ સુખને આપવા રૂપ ઉપકાર કરનારું છે. તેવી જ રીતે આ કદંબગિરિ (નામનું શિખર યા તીર્થ) ભવ્ય જીવોના પાપરૂપી ઘાસના સમૂહને બાળવામાં અગ્નિ સરખું છે, અને ઉભય લેકમાં વિશાળ સુખ આપનારું છે. ૩૫ છે समए भाविणि खाइ-पाविस्सइ भव्यभद्दतित्थमिणं ॥ अज्जवि दीसइ एवं-गणिवयणं नण्णहा होइ॥ ३६॥
સ્પષ્ટાર્થ–પુનઃ શ્રીનાભ ગણધર ભરત ચક્રવતીની આગળ કહે છે કે આ મનોહર કયાશુકારી તીર્થ ભવિષ્યમાં વિશેષ પ્રસિદ્ધિને પામશે, જે રીતે શ્રોનાભ ગણધર ભગવતે ભવિષ્યકાળમાં આ તીર્થ વિશેષ પ્રસિદ્ધિને પામશે એમ કહ્યું હતું તે રીતે આ તીર્થની આજે પણ અત્યંત પ્રસિદ્ધિ સર્વ જનેને નજરો નજર દેખાય છે ખરેખર શ્રી ગણધર ભગવંત જેવા મહાન ગ્રુતકેવલિઓનાં વચન અન્યથા-અસત્ય ન જ હોય. એટલે સાચા પડે છે. જે ૩૬ છે
આ તીર્થ ઉપર ભરત ચક્રીએ ધર્મોવાનમાં બંધાવેલા પ્રાસાદની બીના ત્રણ ગાથ માં જણાવે છે – इय वण्णियमाहप्पं-सोच्चा भरहाहिवेण मरहेणं ॥ एयस्सुप्पि विहिणा-णायागयदविणजाएणं ॥ ३७ ॥ धम्मुज्जाणे रम्मे-विसिट्ठपायवलयाइसंदित्ते ॥ अप्पणरूवनिरिक्खा-यरिसे जुग्गे य झाणस्स ॥३८॥ वड्टइमाइस्स तया-माविजिणेसस्स वद्धमाणस्स ॥ पासाओ कारविओ-इंदाणंदो दरिसणिज्जो ॥३९॥