________________
વર્તમાન સમયમાં એ કલપવૃક્ષાદિન શુભ પદાર્થો કે
૧ કલ્પષે યુલિક ક્ષેત્રમાં પણ હોય છે, અને તે કલ્પવૃક્ષો ૧૦ પ્રકારનાં કહ્યાં છે
૨ મત્તાંત -મત્ત એટલે મદ તેનું અંગ એટલે કારણ કે માંગ ક૯પવૃક્ષ અર્થાત આ કપક્ષમાં જે ફળ પુપને પત્રાદિ છે તેનો રસ ચ દ્રપ્રભા આદિ મદિરાથી પણ વિશેષ સ્વાદવાળો તેમજ ઉત્તમ વર્ણ ગંધ રસને સ્પર્શવાળા હોય છે. એ રસ યુગલિકોને આરોગ્યકારી પુષ્ટિકારી ને સોભાગકારી મદકારી અને તુષ્ટિકારક હોય છે.
૨ વૃતાં જણા –આ વૃક્ષનાં ફળ પત્રાદિના આકાર ઉત્તમ રત્નનાં સુવર્ણનાં ને ચાંદીનાં જૂદી જૂદી જાતિનાં થાળી વાડકા કુંડાં ઈત્યાદિ ભાજ–વાસણે સરખા હેાય છે, જેથી આ વૃક્ષ યુગાલિકોને વાસણની ગરજ સારે છે.
રૂ તુ પવૃક્ષ–આ વૃક્ષે યુગલિકોને વિવિધ પ્રકારનાં વાજિંત્રોની ગરજ સારે છે, કારણ કે વૃક્ષનાં ફળ પુષ્પ પત્રાદિ વાયુને પ્રયોગથી ત્યારે પરસ્પર અફળાય છે ત્યારે એમાંથી વિવિધ વાજીંત્રના સુર ઉઠે છે, જેથી શ્રોતાઓને જાણે દેવ સંગીત ચાલતું હેય એમ લાગે છે.
છે રોહિશાવા edવૃક્ષ–આ વૃક્ષનાં પત્રાદિ અંગો દીવાની જાતિના પ્રકાશ સરખા પ્રકાશવાળા હોય છે, તેથી આ વૃક્ષ યુગલને રાત્રિના અંધકારમાં પ્રકાશની ગરજ સારનારા છે.
ધ કોસિદujક્ષ-આ વૃક્ષનાં પત્રાદિ અંગે સૂર્ય સરખા વિજા ચરખા ઉલ્કાના તેજ સરખા અને અગ્નિના તેજ સરખા તેજવાળા છે, જેથી યુગલિકાને અત્યંત પ્રકાશની ગરજ સારે છે. સૂર્યની માફક ઉમ તેજવાળા નથી પરંતુ સમશીતોષ્ણ (ખકારી) તે વાળા છે.