________________
પ૯૦
શ્રી વિજયપધસૂરિકૃતઆ મોક્ષ સંબંધી સુખ સર્વ ભવ્ય જીને ગમે છે. ગ્રંથકારે આ છેલ્લા શ્લેકમાં છેવટનું મંગલ કરીને ભવ્ય જીને મોક્ષના સુખ મેળવવા માટે સાવધાન રહેવા સૂચના કરી છે. માટે જ ભવ્ય જીએ આ કપૂ૨ પ્રકરનું યથાર્થ રહસ્ય સમજીને વિષય કષાયાદિને ત્યાગ કરીને પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરી મુકિતના અવ્યાબાધ સુખ જરૂર મેળવવા જોઈએ. યાદ રાખવું જોઈએ કે જેવી સાધન સામગ્રી અહીં મળી છે, ને મળે છે, તેવી સંપૂર્ણ નિર્મલ સાધન સામગ્રી બીજી ગતિમાં મળતી જ નથી. જેને સમયની કીંમત છે તે તે કર્મબંધના કારણથી બચીને જરૂર શ્રી જિન ધર્મની આરાધના કરી સંસારની રખડપટી ટાળે જ અને મોક્ષના સુખ પામે જ; એજ આ શ્લોકનું અને આખાયે કપૂર પ્રકર ગ્રંથનું ખરું રહસ્ય છે. ૧૭૯
અવતરણ-હવે ગ્રંથકાર પિતાની ઓળખાણ કરાવે છે –
|વસંતતિક્ષાવૃત્તમ છે શીવસેના ગુજage
___ सारमबन्धस्फुटसद्गुणस्य। . शिष्येण चक्रे हरिणेयमिष्टा,
જુવીનેજિરિત્રગ ૨૮૦
૫