________________
૧૮૮
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત-
ખવ
માક્ષનું સુખ કહેવુ, તે પણ વ્યાજખી નથી, કારણકે મેાક્ષનુ સુખ લેકમાં રહેલા કાઇ પણ પદાર્થના જેવું કહી શકાય જ નહિ. અથવા તેથીજ તે સુખને તીર્થ કરા પણ ઉપમા આપીને સમજાવી શકતા નથી. આ ખાખતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે એક ભિલે એક રાજાની જંગલમાં મરદાસ કરી હતી, તેથી તેને રાજા પેાતાના નગરમાં રાજમહેલમાં લઈ ગયે અને ત્યાં તેને વિવિધ પ્રકારનાં પકવાન્ત વગેરે રાવ્યાં; અને નાટારંભ વગેરે દેખાડી, વાહનમાં બેસાડી ફેરવી અહુ માનદ કરાવ્યા. તે ભીલ જ્યારે પાછા પેાતાના સ્થાને જંગલમાં ગયા ત્યારે તે ભાગવેલા સુખનું વર્ણન પેાતાના કુટુંબ આગળ કરી શક્યા જ નહિ, કારણ કે ત્યાં જંગલમાં આના જેવું આ સુખ છે એમ જેનો ઉપમા દઈને સુખ સમજાવે. તેવી વસ્તુ જ નથી. તેથી જેમ ભીલ્લે સાક્ષાત્ અનુભવેલુ હતું છતાં ત્યાં જંગલમાં ઉપમા આપવા લાયક વસ્તુ 'ન મળવાથી તે સુખ સમજાવી શકયા નહિ, તેમ શ્રી તીર્થંકર -ભગવાન પણ સાક્ષાત્ મેાક્ષ સુખને જાણે છે, તેા પણ તેને ઉપમા નહિ હાવાથી સૌંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. ૧૭૮
અવતરણ:—તે મેાક્ષ સુખ કાને આન ંદકારી ન લાગે તે જણાવતાં કહે છે:——
( ચાલૢ વિઝીડિતવૃત્તમ્ )
૩
૪
૧
- यत्पादाम्बुजभृङ्गतामविरतं भेजे त्रिलोकीजनो,
यश्चिन्तामणिवत्तदीयहृदयाभीष्टार्थसम्पादकः ।
પ
टु