________________
જ્ઞાન ચારિત્ર તપ એ ચાર પરમેષ્ટિ ગુણ મળી નવપદને નમસ્કાર કરીને (આ કદંબગિરિ બ્રહ૫ની હું રચના કરું છું એમ આગળ કહેવાનું છે. (એમ હૃદયરમeળાહ્મણ મારું જણાવ્યું) તથા પરમ ઉપકારી, પૂજનીય, તપાગ
છના અધીશ્વર (નાયક) અને ન્યાય વ્યાકરણ સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોના વિશેષ જ્ઞાનવાળા (એવા મારા ગુરૂવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરને નમીને એમ આગળ કહેશે.) મે ૧ છે
તથા ભવ્ય શ્રાવકેને ઉપદેશ દઈને શત્રુજય કદંબગિરિ તાલધ્વજગિરિ આદિ પવિત્ર તીર્થોના ઉદ્ધાર કરાવવામાં હર્ષથી પ્રયત્ન કરનાર, નિર્મળ ચારિત્રવંત, મહા પ્રભાવશાલી, રાજા વિગેરેને પણ જેમણે પ્રતિબંધ કર્યો છે એવા, તથા ગુણવંત પુરૂષના સમુદાયથી પૂજનીય છે ચરણકમલ જેમના એવા, જે ૨
તથા શ્રી જિનશાસનરૂપ ગગનમહલમાં દીપતા તેજસ્વી સૂર્ય સરખા, દિવ્ય પુને પ્રામારથી (સમૂહથી) ભરેલો–દીપતી કાન્તિવાળા, જેમણે વિવિધ પ્રકારના ન્યાય વ્યાકરણ આદિની બીનાવાળા ગ્રન્થોની રચના કરી છે એવા, પ્રસન્ન વેશ્યા (પ્રભા) યુક્ત મુખવાળા (નિર્મળ તેજ યુકત મુખારવિંદવાળા) અને ધીર એવા (મારા ગુરૂ શ્રી વિજયનેમિસૂરીવરને નમીને- એમ આગળ સંબંધ જેડ) ૩ છે
તથા ભાવપારસના જલધિ (ભાવદયાના સમુદ્ર), નિર્મળ પ્રવચનવાળા (નિર્મળ આગમ વચનના જ્ઞાતા, આગમવચનાનુસારી સધનુષ્ઠાનવાળા, અને નિર્મળ આગમ