________________
છે. વળી એ ફૂટ અને ભવમાં કલ્યાણકારી છે. અર્થાત એ તીથની આરાધનાથી આરાધક ભવ્ય અને આ લોકમાં ધન ધાન્યા દ્રવ્યઋદ્ધિ પ્રાપ્ત થવા પૂર્વક સમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ભાવઋદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમજ તેઓ પહેલેકમાં ભાવમાં પણ દેવ દેવેન્દ્ર ચક્રવર્તી આદિ દ્રવ્યઋદ્ધિ પ્રાપ્ત કરી પર્યન્ત માપદ રૂ૫ ભાવ દ્ધિ પ્રાપ્ત કરે છે. એ રીતે બંને ભાવમાં કલ્યાણ કરનાર હોવાથી આ શ્રીકદંબગિરિ તીર્થાધિરાજ અત્યંત મનોહર તીર્થ છે. | ૯
શ્રી સિદ્ધાચલ તીર્થથી કંઈક અધિક ૧ જન દૂર આ શ્રી કદંબગિરિ નામનું તીર્થ બિરાજે છે, અને તે શ્રી પુંડરિકગિરિના (શ્રી સિદ્ધગિરિના) જમણે હાથ જેવું (જમણી આજુએ) શેભે છે. મે ૧૦ છે છે બાર ગાઉની પ્રદક્ષિણામાં પ્રથમ કદંબગિરિ.
વળી શ્રી સિદ્ધગિરિની ૬ ગાઉની અને ૧૨ ગાઉની પ્રદક્ષિણ તીર્થ ભક્તિના રંગે દેવાય છે, તેમાં ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ શ્રીકદંબગિરિ આવે છે એમ જાણવું, એ તીર્થનું માહાભ્ય શ્રી શત્રુંજય માહાય નામના ગ્રન્થમાં કહે છે કે ૧૧ મા
શ્રી શત્રુંજય માહાસ્યમાં કહેલું કદંબગિરિનું માહામ્ય વિગેરે જણાવે છે –
अह चक्कवट्टिपढमो-भरहो सिरिउसहदेवजिट्ठसुओ॥ उल्लासाऽऽगच्छीअय-कयंबगिरितित्थजत्तहँ ॥१२॥