________________
સ્પષ્ટાર્થ-૧ વિદ્યાપ્રાભત નામના પૂર્વાન્તર્ગત પ્રશસ્ત-ઉત્તમ શાસ્ત્રમાં શ્રીગણધર ભગવંતોએ એ સિદ્ધગિરિ તીર્થાધિરાજના પાંચ ર સજીવનફૂટ કહ્યાં છે, તેનાં નામ આ પ્રમાણે – ૭ तालल्झयलोहिच्चा-कोडिनिवासो कयंबढेका य ॥
पुण्णप्पहावेकलिया-पंचे ए भावलच्छीया ॥८॥ " સ્પષ્ટાર્થ–તાલદેવજગિરિ, લેહિત્યગિરિ, કેટિનિવાસ ગિરિ, કદંબગિરિ, ને ઢંકગિરિ. એ પાંચ ફૂટ ( શત્રુંજય ગિરિનાં પાંચ શિખરે) પવિત્ર અથવા સંપૂર્ણ પ્રભાવવાળાં છે, કારણ કે એ પાંચ સજીવન કૂટની આરાધના કરનાર ભવ્ય છ પુણ્યાનુબંધી પુણ્ય બંધ વિગેરે મહાલાભને પામે છે. તેમજ એ પાંચ સજીવન ફૂટ ભાવલક્ષમીને દેનારા છે, કારણ કે એની આરાધના કરનાર જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ભાવ લક્ષમીને પામે છે અથવા તે મારૂપી ભાવ લહમીને પણ પામે છે. જે ૮ છે ( ૧ ચૌદ પૂર્વમાં દરેક પૂર્વમાં વસ્તુ નામના અનેક વિભાગવિશેષ હોય છે, તે દરેક વસ્તુમાં પ્રાભૂત નામના અનેક લઘુ વિભાગ વિશેષ હોય છે. એક પ્રાભૂતમાં બાભૂત પ્રાભૃત નામના અનેક અધિકારવિશેષ છે. એ રીતે નાના મેટા અધિકાર વિશેષમાં વિદ્યા પ્રાભૂત નામનું પ્રાભૂત (એ નામને અધિકાર વિશેષ) છે. તેમાં સિદ્ધગિરિનાં પચિ સજીવનફૂટ કહ્યાં છે.
૨ શત્રુજ્યગિરિનાં ૧૦૦ ફૂટ હેવાથી શતકૂટ નામ છે, તેમાં પાંચ ફૂટ સજીવન છે એટલે- વર્તમાન કાળમાં પણ વિદ્યપાન છે