________________
- સ્પષ્ટાર્થ– આ અવસર્પિણીમાં શ્રી આદિનાથ પ્રભુના મોટા પુત્ર ભરત ચક્રવતી ૧૨ ચક્રવર્તઓમાં સૌથી પ્રથમ ચકવત થયા. તે અત્યંત ઉલ્લાસથી આ શ્રીકદંબગિરિ -તીર્થની યાત્રા કરવાને માટે આવ્યા હતા. ૫ ૧૨ છે
શ્રીના ગણધરનું યાત્રાથે આગમન જણાવે છે सिरिनाहमुसहपहुणो-पुन्धि तत्थागयं गणहरेसं ॥ पासित्ता हिट्टहिओ-मुणीअ वक्खाणमुण्णइयं ॥१३॥
સ્પષ્ટાથ– જ્યારે ભરત ચક્રવતી આ તીર્થે -યાત્રાર્થે આવ્યા હતા તે પહેલાંજ શ્રી આદિનાથ પ્રભુના
શ્રીનાભ નામના ગણધર પણ ત્યાં યાત્રા કરવાને આવ્યા - હતા. તે શ્રીનાભ ગણધરનાં દૃર્શન કરીને હર્ષિત - હૃદયવાળા ભરત ચકીએ આત્માની ઉન્નતિ કરનારું એવું ગણધર ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યું. તે ૧૩
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ શ્રી ભરત મહારાજે પૂછેલા પ્રશ્નની બીના વિગેરે જણાવે છે –
पुच्छीअ य पज्जंते-भय ! कि स्वमस्स माहप्पं ।। गणओ वरवाणीए-कहीअ सुण धरणिनाह ! मुया॥१४॥
સ્પષ્ટાર્થ– ગણધર ભગવંતનું વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ ભરત ચકીએ અંજલિ જે ડી વિનય પૂર્વક શ્રી ગણધર મહારાજને પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! આ કઇ બગિરિ તીર્થનું માહા કેવા સ્વરૂપવાળું છે? ત્યારે શ્રી ગણધર મહારાજે ઉત્તમ વાણુ વડે કહ્યું કે હે રાજન ! જો તમને આ તીર્થને મહિમા સાંભળવાની ઈચ્છા થઈ છે