________________
दीवुस्सवे मुवारु-तरायणे मंडलं नसेज्जा जो॥ तस्सज्झक्खा देवा-होज्जा संकतिगयदियहे ॥ २४ ।।
સ્પષ્ટાર્થ–હે ભારત! એ નિયમ છે કે–ત્રણે કાળની અવસર્પિણ અને ઉત્સર્પિણી એ બેના (અર્થાત, ચાલુ ઉત્સર્પિણ અવક્ષણિી રૂપ કાળચક્રમાં અને તે પહેલાં વીતી ગયેલા અનન્ત કાળચકોમાં તથા ભવિષ્યકાળ વ્યતીત થનારા અનન્ત કાળચકોમાં અવસર ઉત્સવના) ત્રીજા આરામાં અને ચોથા આરામાં (એટલે ઉત્સર્પિણના ત્રીજા આરામાં અને અવસર્પિણના ચોથા આરામાં) ૨૪ તીર્થકરો અને સૂર્ય સંખ્યા જેટલા ચક્રવતી રાજાઓ એટલે ૧૨ ચક્રવતીઓ થાય છે. જે ૧૫ છે
તેમજ ૯ વાસુદેવ રાજઓ, અને એ જ પ્રમાણે ૯ પ્રતિવાસુદેવ રાજા, ૯ બળદેવ એ રીતે એકવીસને. ત્રણ ગુણ કરીએ તેટલા ૨૧*૩=૬૩ શલાકા પુરૂષે (ઉત્તમ પુરૂષો) થાય છે. એ શાશ્વતી મર્યાદા છે, કારણ કે કઈ પણ
ઉત્સવ અવસબે મળીને ૨૦ કે. કોઇ સાગરે પ્રમાણુ ૧ કાળચક્ર જાણવું.
૧ જે કે રાષભદેવ અને ભરત ચક્રી જેમ આ અવસર્પિણીના ચેથા આરામાં નહિં પરંતુ ત્રીજા આરાના અને થયા તેમ એકતીર્થકર વે ચક્વતને અંગે આરાનો વિપર્યય હોય પરંતુ તે અલ્પની અવિવક્ષા કરીને જ અહિં ઉત્સના ત્રીજા અને અવસ ના ૪થા આરામાં ૬૩ શલાકા પુરૂષ કહ્યા છે પરંતુ ૬૧ નથી કથા. - . ૨ લોકમાં સૂર્ય બાર કલા છે માટે સૂર્ય સંખ્યા એટલે ૧૮