________________
વચનનેને અનુસરીને ઉપદેશ કરનાર હોવાથી નિમ પ્રવચનવાળા) તથા વિશિષ્ટ પ્રકારના એટલે ઉત્તમ ગુણવાળા શિષ્ય પ્રશિષ્યના સમુદાયવાળા જ છે
મારા ગુરુવર્ય શ્રીવિષયનેમિપૂરીશ્વને નકાર કરીને (ક્તિ ગુમાસ્ત્ર મા) શ્રીગુરૂ મહારાજના ઉપદેશામત વચનેથી બમણું ભક્તિવાળે થયેલે હું વિજયસૂરિ આ કદંબગિરિ તીર્થના બૃહત્કલ્પને શાસ્ત્રાનુસારે રચું છું. (અર્થાત “કદંબગિરિ બૃહત્કપ” એ નામવાળા નવીન ગ્રથની પ્રાકૃત ભાષામાં રચના કરું છું ) માટે તેમાં રહેલા અનેક વૃત્તાન્તને સાંભળવાની અથવા જાણવાની જિજ્ઞાસાવાળા હે ભવ્યજી ! તમે સ્થિર ચિત્તવાળા થઈને સાવ ધાનતાથી સાંભળો. એ પ on
અહિં “ફિર વરણ વિષે વિનિ શ્રી કદંઅગિરિના બહત્કલ્પને વિરચું છું” એ વાકયથી ગ્રન્થનું અભિધેય કહ્યું. (ગ્રન્થમાં શું વિષય છે તે કહો અને “વારા પ્રાચીન શાસ્ત્રો અનુસારે એ વાકયથી આ ચન્યનો પૂર્વ પરંપરા સંબંધ કહો ( જેથી આ ગ્રન્થ મતિકલ્પિત નવ ઉપજાવેલ નથી પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાંથી ઉદ્ધત હોવાથી પ્રાચીન શાસ્ત્રોની સાથે સંબંધવાળે છે એટલે પ્રાચીન શાસ્ત્રાને અનુસરતું છે એમ સ્પષ્ટ કર્યું.) અને ગ્રન્થર્તાનું અને પ્રખ્ય વાંચનારનું બનેલું અતિમ પ્રજન મોક્ષપ્રાપ્તિ છે. એ પ્રમાણે મંગળ અભિધેય સંબંધ અને પ્રયેાજન કહીને હવે શ્રી કદંબગિરિ તીર્થને માટે કલ્પ કર્યું છું તે આ પ્રમાણે
પર શયન ગરમા