________________
પં ફેષ્ઠ સમય કરતા પરમ પકારિ-પૂજ્યપાદ-ખાતામરીય- પરમગુરૂ - આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર-ચરણકિકર-વિયાણ શાવિશારદ-કવહિવાકર-આચાર્ય શ્રી વિજયપવસૂરીશ્વરપ્રણીત - હે પજ્ઞ-પટ્ટાથે સમત.
શ્રી કદંબગિરિ-બહ૯૫ |
શ્રીકદંબગિરિ બહત્યપ નામના આ ગ્રન્થના પ્રારંભમાં પૂર્વ પુરૂના પરંપરાગત શિષ્ટાચાર પ્રમાણે ગ્રન્થકાર પ્રથમ મંગલાચરણ કરે છે, ને મંગલાચરણ કર્યા બાદ પાંચમી ગાથામાં આ ગ્રન્થને અભિધેય–-વિષય સંબંધ ને પ્રયોજન કહે છે. તેમાં આ ગ્રન્થની પહેલી ગાથાના પર્વો
માં શ્રીઈષ્ટદેવના સ્મરણ રૂપ મંગલ અને પહેલી ગાથાના ઉત્તરાર્ધથી ૪થી ગાથા પર્યન્ત શ્રીગુરૂમરણ રૂપ મંગલ શરૂઆતના પાંચ કમાં અનુક્રમે કહે છે તે આ પ્રમાણે
I સ્ટારમ્ | મારમ્ | नमिऊण सिद्धचक्कं-सयलिच्छियसत्थदाणकप्पयरु॥ परमोवयारिपुज्जे तबगच्छाहीसरे विण्णे ॥ १॥ तित्थुद्धारविणोए-निम्मलचरणे महप्पहावड़े ।। पडिबोहियरायाई-गुणिजणगणपूणिज्जपएं ॥२॥ सिरिजिणसासणगयणे-भाणुनिहे दिव्वपुण्णभरियरुई ॥ : विरइयविविहग्गंथे-पसग्णलेसाणणे धीरे ॥ ३ ॥