________________
૫૮૭
શ્રીકરપ્રકરસ્પષ્ટાધ્યદિ: જંગલ વિષે સુખ રાજ્યના વદવા ન સરખી ચીજ
મળે, તે કારણે સંબંધિ આગળ ભિલ તે ન કહી શકે. ૨.
લેકાર્થ –મેલનાં સુખનું પ્રમાણ મેરૂ પર્વત પ્રમાણ છે એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે તે તો લાખ જન પ્રમાણે છે. તથા સ્વયંભૂરમણ સમુદ્ર પ્રમાણે તે (મેક્ષનું સુખ) છે એમ પણ કહેવું ઠીક નથી, કારણ કે તે એક રાજ પ્રમાણ છે. પરંતુ તે (સુખ) તે લકાતીત છે તેથી તેને બીજી ઉપમા આપીને સમજાવવાને જિનપતિ પણ સમર્થ નથી. જેમ રાજાના ભેગના અનુભવને પિતાના સગાઓને કહેવાને ભિલ્લ સમર્થ ન થયે તેમ અહીં સમજવું. ૧૭૮
સ્પષ્ટાથ–મોક્ષનું સુખ કેટલું છે અને તેને કઈ પદાર્થની સાથે સરખાવી શકાય કે નહિ? તે જણાવવાને ગ્રંથકાર કહે છે કે–મેરૂ પર્વત મેઢે ગણાય છે તેના જેટલું મેક્ષનું સુખ કહેવાય જ નહિ, કારણ કે મેરૂ પર્વત માટે છે તો પણ તે તે એક લાખ એજનને જ છે અને મોક્ષ નું સુખ અનંત છે, અથવા સૌથી મોટામાં મોટે સમુદ્ર જે સ્વયંભૂરમણ છે તેના જેટલું પણ મેક્ષનું સુખ ન કહેવાય, કારણ કે જો કે તે સમુદ્ર બધા સમુદ્રોથી મટે છે, તે પણ તે એક રાજલક પ્રમાણ છે એટલે તેની એક રાજક પ્રમાણ ગળાકારે લંબાઈ પહેળાઈ છે. એક રાજલકનું પ્રમાણે અસંખ્યાતા કેડાછેડી જન જાણવું. તેના જેટલું