________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ:
૯ ૧૦ ૧ ૧
૨ ૧૩ ૧૪
सोऽप्यर्हन्मुदितो यदर्थमनिशं तत्तत्तपस्तप्तवान्,
ረ
૧૫
૫૮૯
૨૪ ૨૧
ર २० ૨૧ ૧૭ ૧૬ ૧૮
द
नाभीष्टं हृदि कस्य कस्य तदहो नैःश्रेयसंमंगलम् ॥ १७९ જાસ પદ કજ પાસ લેાકેા ત્રણ ભુવનના દીસતા, ભ્રમર જેવા જેહ ચિતામણિ પરે સવ આપતા; ઈષ્ટ તે સવિજીવના તે પૂજ્ય અરિહા તપ કરે, જસ કાજ ઈચ્છિત સને તે મેક્ષ મંગલ સુખ કર્યું. ૧
શ્લોકા :—ભમરાની જેવા ત્રણ લેાકના જીવા જેમના ચરણ કમલની હંમેશાં સેવા કરે છે અને જે (પ્રભુ) ચિન્તામણિ રત્નની માફક તે ભક્ત જીવેાના મનાવાંછિત અને આપનાર છે તેવા શ્રીઅરિહંત પણ રાજી થઈને જે મેક્ષ ને માટે નિર ંતર તે તે તપને તપતા હતા તે મોક્ષ રૂપી મંગલ કાના કાના હ્રદયને ઈષ્ટ ન હાય ? અર્થાત્ બધા જીવાના હૃદયને ઇષ્ટ હાય જ. ૧૭૯.
સ્પષ્ટાઃ—જેમ ભ્રમરાએ કમલને સેવે છે તેમ અરિહંતના ચરણને ત્રણ લેાકના પ્રાણીએ સેવે છે. વળી જેમ ચિન્તામણિ રત્ન ઈચ્છા થતાંની સાથેજ ઈષ્ટ વસ્તુ આપે છે, તેમ આ અરિહંત પ્રભુ પણ લેાકેાના મનારથ પૂરા કરે છે. આવા શ્રીઅરિહંત પ્રભુ પણ રાજી થઈને જે માક્ષ મેળવવાને માટે હંમેશાં તે તે વીશ સ્થાનક વગેરે તપને તપે છે તે મોક્ષનું સુખ કાના કૈાના મનને ગમતુ નથી. અર્થાત્