________________
શ્રી કપૂરપ્રકરસ્પાર્થાિ
( પલ'તતિવૃત્તમ્ )
૧
ह
૩
ર
૫ Y
अद्योदियाय सुदिनो भवतां कला वा,
१०
प ७
ह
जज्ञे यद पवनापि हि भूरिलाभः ।
१२ १७
१२
૧૫ वृ
चैत्यावलीषु यदुपार्जि शिवाय पुण्यं,
૧૪
૧૩
भक्त्या सुलभ्यदलपुष्पफलोपहारैः ॥
૫૦૫
१७१
સુલભ પત્રાદિક થકી જિનમદિરે કૃતપૂજને, માક્ષકારક પુણ્ય પામ્યા છે તમે તે કારણે;" તમને થયા બહુ લાભ ઓછા દ્રવ્યના ખરચે કરી, આજે ઉગ્યા દિન સુદશ આજે કલા ખીલી ખરી.૧૭o
શ્લેાકાથ:-આજે તમારા સારા દિવસ ઉગ્યેા અથવા વિજ્ઞાન ઉદય પામ્સ', કારણ કે તમને થાડા દ્રવ્ય વડે પણુ નિશ્ચે ઘણા માટેા લાભ થયા છે, કારણ કે સહેલાઈથી મેળવી શકાય તેવા પત્ર, પુષ્પ અને ક્લાને જૈન ચૈત્ય પરિપાટીમાં ભક્તિપૂર્વક અર્પણ કરીને તમે જે પુણ્ય ઉપાર્જન કર્યું. તે માને માટે થયું. ૧૭૧
સ્પષ્ટા :—ચૈત્યપરિપાટી કરતાં દરેક ચૈત્યે પુષ્પાદિક અપણુ કરવાથી કેવા ઉત્તમ લાભ થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે હું ભળ્યે! આજે તમારા સારા દિવસ ઉગ્યેા છે અથવા ઉત્તમ વિજ્ઞાન ઉડ્ડય પામ્યું (પ્રકટ થયું) છે, કારણ કે તમે આજે થાડા દ્રવ્ય વડે (દ્રવ્યના ખર્ચે) ઘણા